Factfulness: Difference between revisions

54 bytes added ,  01:01, 31 August 2023
(Created page with "  '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
{{BookCover |cover_image = File:Homo Deus title.jpg |title = Factfulness
Hans Rosling, With Ola Rosling and Anna Rosilng Ronnlund
{{xx-smaller|Ten Reasons we’re wrong about the world-and Why things are better than you think.}}
{{la...")

Line 147: Line 147:
'''દરેક પ્રકરણ ઉપર એક નજર :'''
'''દરેક પ્રકરણ ઉપર એક નજર :'''

(૧) તફાવત અથવા ભેદદૃષ્ટિ : Gap Instinct.
'''(૧) તફાવત અથવા ભેદદૃષ્ટિ : Gap Instinct.'''
દુનિયાને બે જુદાં, પરસ્પર વિરોધી, વિભાજક જૂથમાં જોવાની વૃત્તિ—‘આપણે’ અને ‘તેઓ/પેલા’, ‘વિકસિત(પશ્ચિમના)દેશો’ અને ‘વિકાશશીલ(પૂર્વના)દેશો’, ‘ધનિક’ અને ‘ગરીબ’ લેખક કહે છે કે આવો દ્વિપક્ષીય દૃષ્ટિકોણ, દુનિયાની જટિલ વાસ્તવિકતાના અતિસરલીકરણથી જન્મે છે અને દુનિયાની પ્રગતિની સાચી સમજ મેળવવામાં બાધક નીવડે છે.

(૨) નકારાત્મકતાની વૃત્તિ :
'''(૨) નકારાત્મકતાની વૃત્તિ :'''
આનાથી લોકોનું ધ્યાન નકારાત્મક સમાચારો તરફ જ જાય છે, તેથી દુનિયામાં થઈ રહેલો હકારાત્મક વિકાસ તેમની નજરમાં આવતો નથી. લેખક સંતુલિત રીપોર્ટીંગ ઉપર ભાર મૂકે છે અને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા સુધારાની પણ નોંધ લેવા સૂચવે છે.

(૩) સીધી લીટીને જ જોવાનું વલણ :
'''(૩) સીધી લીટીને જ જોવાનું વલણ :'''
સીધી લીટીનો ગ્રાફ જોતાં લોકો માની લે છે કે આવો જ ટ્રેન્ડ ભવિષ્યે પણ ચાલુ જ રહેશે. પરંતુ લેખક કહે છે કે ટ્રેન્ડ્સ-વૈશ્વિક પ્રવાહો નોન-લીનીયર પેટર્ન અનુસરતા હોય છે. એને સુપેરે સમજવાથી ભવિષ્યમાં આવનારાં પરિવર્તનોનું વધુ ચોકસાઈપૂર્વક અનુમાન કરી શકાય છે.

Line 159: Line 159:
ભયવૃત્તિને લીધે માણસો આવનારાં શક્ય જોખમો ને ભયસ્થાનોથી અપ્રમાણસર ભયભીત થતા રહે છે. અહીં લેખક વાસ્તવિક ખતરાઓને ઓળખી તેને અતિશયોક્તિપૂર્ણ લાગતાં જોખમોથી જુદાં પાડી હકીકતલક્ષી અભિગમ અપનાવવાની રીત બતાવે છે.

(૫) કદવૃત્તિ :
'''(૫) કદવૃત્તિ :'''
માત્ર કદને જ જોવાની વૃત્તિથી માણસો હકારાત્મક પરિવર્તનોને હોય તેના કરતાં નાનાં, અને નકારાત્મક પ્રવાહોને હોય તેના કરતાં મોટા જોવાં ટેવાતો જાય છે... આના ઉપાયમાં લેખકો માનવ વિકાસનાં વિવિધ પાસાંઓમાં જે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે તેને ઉદાહરણો અને આંકડાઓ સાથે સમજાવે છે, જેથી આપણો દૃષ્ટિકોણ સમતોલ બને.

(૬) સામાન્યીકરણનું વલણ :
'''(૬) સામાન્યીકરણનું વલણ :'''
આવા વલણમાં મનુષ્યો મર્યાદિત માહિતી અથવા પોતાના આછા-પાતળા અનુભવોને આધારે વસ્તુસ્થિતિ અંગે વ્યાપક ધારણાઓ અને (અતિ)સરલીકરણ કરવા ટેવાઈ જાય છે. આથી ક્યારેક ગતાનુગતિક તારણોમાં જ ફસાયેલો રહે છે. જૂથમાંની વિવિધતાને સમજવાની મહત્તાથી તે દૂર થતો જાય છે.

(૭) ભાગ્યવાદી વલણ:
'''(૭) ભાગ્યવાદી વલણ:'''
નસીબમાં માનનારા લોકો ભાગ્યવાદી વલણ ધરાવે છે, તેઓ માને છે કે વૈશ્વિક મુદ્દાઓ અને તેનાં પરિણામો વ્યક્તિના કે સમૂહના નિયંત્રણમાં હોતાં નથી, ભાગ્યમાં હોય તેમ થાય. પરંતુ આ પુસ્તકમાં માનવ પ્રયત્નો અને વૈજ્ઞાનિક–ટેકનિકલ પ્રગતિથી કેવાં મહત્વપૂર્ણ હકારાત્મક પરિવર્તનો દુનિયામાં થયાં છે તેના પુરાવા આપ્યા છે. માથે હાથ દઈને બેસવાથી અને ભાગ્યવાદી બની રહેવાથી પ્રશ્નો ઉકલતા નથી, પુરુષાર્થી બનવું પડે છે.

(૮) એકાકી, એકાંગી દૃષ્ટિકોણનું વલણ :
'''(૮) એકાકી, એકાંગી દૃષ્ટિકોણનું વલણ :'''
કોઈ આવી પડેલી પરિસ્થિતિ કે સર્જાયેલી સમસ્યા માટે માત્ર એક જ કારણ કે દૃષ્ટિકોણથી વિચારવાનું વલણ અહીં જોવા મળે છે. લેખક આવું ન કરવાનું કહે છે અને વૈશ્વિક મુદ્દાઓની સર્વાશ્લેષી સમજ મેળવવા વિવિધ દૃષ્ટિકોણથી તેને જોવા ઉપર ભાર મૂકે છે.

(૯) અન્યને દોષ દેવાની વૃત્તિ :
'''(૯) અન્યને દોષ દેવાની વૃત્તિ :'''
આમાં માણસ જટિલ સમસ્યા કે સંકુલ પરિસ્થિતિનાં તદ્દન સાદાં, સરળ સમાધાન શોધી લેવાનું અથવા તેને માટે બીજા ઉપર દોષારોપણ કરવાનું વલણ ધરાવે છે. લેખક સૂચવે છે કે આવે વખતે, વિવિધ પરિબળો અને વ્યક્તિ/એજન્સીઓ સંલગ્ન હોય તેવી અર્થછાયાવાળો અભિગમ વિકસાવવો જોઈએ.

(૧૦) તાકીદનું ગણવાનું વલણ :
'''(૧૦) તાકીદનું ગણવાનું વલણ :'''
ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પ્રશ્નને પૂરતા પૃથક્કરણ અને આયોજન વિના, ઝટપટ પ્રતિભાવ આપી દઈ તેને તાકીદનો અરજન્ટ માની લેવાનું આ વલણ છે. પરંતુ આ દોષમાંથી બચવા લેખક કહે છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિચારશીલ અને હેતુપૂર્વકનો અભિગમ કેળવવો જોઈએ. માત્ર તાકીદનું માની લઈ કૂદી પડવાનું નથી.