India After Gandhi: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 153: Line 153:
જોગાનુજોગે, તે દોઢેક વર્ષમાં, સુખ્યાત ટીવી સીરિયલ ‘રામાયણ’થી દેશ આખો ઘેલો થયો. હિંદુઓની ધાર્મિક લાગણી બળવત્તર બની. તેના પ્રસારણના એક કલાકમાં રવિવારે ઘરો-ગલીઓ-બજારોમાં જાણે કરફ્યૂ લાગી જતો. આ બધી ઘટનાઓ, અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ અને હિંદુ રાષ્ટ્રવાદના ઉદયને રાજકીય સ્વરૂપ આપવા તરફ દોરી ગઈ.

{{Poem2Close}}
{{Poem2Close}}
===૧૪. ૧૯૮૦નો દાયકો, આર્થિક ઉદારીકરણ અને કૉંગ્રેસના પ્રભાવની ઓટ જેવાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનો લઈને આવ્યો.===

{{Poem2Open}}
<poem>
બદલાતી રહેતી ધાર્મિક ઓળખોની વચ્ચે, રાજીવ ગાંધી એક મહત્ત્વપૂર્ણ નીતિ-પરિવર્તન પર આવ્યા, જેમાં દાયકાને મધ્યે, ૧૦૦ મિલિયને પહોંચેલા ભદ્ર મધ્યમ વર્ગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભૂતકાળના ભ્રષ્ટાચારો અને અસમર્થતાઓને કૉંગ્રેસે સરકારી નિયંત્રણોને આભારી ઠેરવી, તેને દૂર કરવાનું વિચાર્યું. કરવેરા ઘટાડ્યા, ટેરિફ હઠાવી લીધા, જેથી મધ્યમ વર્ગની આવક વધી. રીયલ એસ્ટેટ અને ઉત્પાદનનાં ક્ષેત્રોએ સારો વિકાસ સાધ્યો. ૧૯૮૦ના ઉત્તરાર્ધમાં, ઉત્પાદન ક્ષેત્રે ૮.૯%નો રેકોર્ડ વિકાસ દર હાંસલ કર્યો. જોકે આનાથી ભારતની ગ્રામીણ વસ્તીને ઝાઝો ફાયદો ન થયો. ૧૯૮૫થી ૧૯૮૭ દરમ્યાન અનાજની તીવ્ર તંગી, દુષ્કાળને લીધે પ્રજાએ મુશ્કેલીઓ અનુભવી. આર્થિક ઉદારતાવાદી કૉંગ્રેસે દેશના ગરીબ ગ્રામીણ વર્ગને અવગણીને મધ્યમ અને ઉચ્ચવર્ગને સમૃદ્ધ કરવા ઉપર જ ધ્યાન આપે છે એવી છાપ ઊભી થઈ.

૧૯૮૯ની ચૂંટણીઓ આવતાં, આ ગ્રામ્ય અસંતોષ જોતાં, રાજીવ ગાંધીને પોતાનો વિજય શંકાસ્પદ જણાયો. વધુમાં, હિંદુ રાષ્ટ્રવાદીઓની શ્રીરામ મંદિર નિર્માણ અને બાબરી મસ્જિદ ત્યાંથી હઠાવવાની માંગ તીવ્ર બનતી જતી હતી. ડૂબતો માણસ તરણું ઝાલે એ ન્યાયે, રાજીવજીએ પોતાની શ્રુંખલાબંધ લોકપ્રિયતા કારક નીતિ-રીતિઓને અમલમાં મૂકવા માંડી, જેથી જનમાનસમાં તેઓ વસી શકે. તેમ છતાં ચૂંટણીમાં દેશે કૉંગ્રેસને બહુમતી ન આપી, જેથી તેને અન્ય પક્ષો જોડે ગઠબંધન રચી સરકાર બનાવવી પડી, જેમના વૈચારિક સ્તરો વિવિધ હતાં તેવા પક્ષો સાથે કૉંગ્રેસે સગવડિયું સમાધાન કર્યું. નવી ગઠબંધન સરકાર સામે તરત જ, દાયકાઓથી સૂતેલો શત્રુ, કાશ્મીર પ્રશ્ન હિંસાત્મક સ્વરૂપે ફરી સળવળ્યો.

ડિસેંબર ૧૯૮૯માં, એક અગ્રણી કાશ્મીરી રાજકારણીની પુત્રીનું કાશ્મીર –અલગતાવાદીઓએ અપહરણ કર્યું અને ખંડણી માંગી. સરકારે ખંડણી આપવાનો નિર્ણય કરવાને પગલે હિંસાઓ તો વધુ ભડકી, વધુ અપહરણો અને હત્યાઓનો દૌર શરૂ થયો. ૧૯૯૦ સુધીમાં આશરે ૮૦,૦૦૦ ભારતીય સૈનિકોને કાશ્મીરમાં શાંતિ ને વ્યવસ્થાની પુનઃસ્થાપના માટે મૂકવામાં આવ્યા. તો પણ આજ દિન સુધી કાશ્મીર સમસ્યાનો સરળ હલ શોધાયો નથી. શરૂથી માંડી અત્યાર સુધી ૧૦૦,૦૦૦ હિંસક ઘટનાઓ બની હશે.

અત્રે એ નોંધનીય છે કે ૧૯૯૦ની આસપાસ જારી કરેલા સરકારી પુરાવાઓની પ્રાપ્તિ મર્યાદિત હતી આથી લેખકનો સંશોધકીય અભિગમ બદલાયો અને તે વધુ આત્મલક્ષી અને પત્રકારીય શૈલી તરફનો રહ્યો છે.

</poem>
{{Poem2Close}}

===૧૫. ૧૯૯૦નાં દાયકાએ હિંદુ રાષ્ટ્રવાદીઓના સત્તા-ઉદય અને રાષ્ટ્રીય ચૂંટણીઓમાં તેમની સફળતાને નિહાળી.===

Line 175: Line 175:
આ બધા પડકારો હોવા છતાં, ભારતે સ્થિર વિકાસ ચાલુ રાખ્યો. સર્વિસ સેક્ટરમાં નોંધપાત્ર વિકાસ થયો-સોફ્ટવેર અને કોલસેન્ટર્સ વધ્યાં. સોફ્ટવેર નિકાસ ૧૯૯૦માં ૧૦૦ મીલિયન ડોલર હતી તે ૨૦૦૪ સુધીમાં ૧૩.૩ બીલિયન ડોલર થઈ. જયારે કોલ સેન્ટર્સ વાર્ષિક ૭૧%ના દરે વધ્યાં. ૨૦૦૭ સુધીમાં, આ ક્ષેત્રમાં બે લાખ લોકોને રોજગારી મળવાનું અનુમાન છે. વાર્ષિક ૨૫ બીલિયન થશે, જે ભારતનાં GDPના ૩% જેટલું હશે. આ ક્ષેત્રમાં ભારતની આર્થિક સફળતાનું શ્રેય જવાહરલાલ નહેરુની દૂરંદેશીને જાય છે, જેમણે દાયકાઓ પૂર્વે શિક્ષણમાં અંગ્રેજી ભાષાની મહત્તાને સ્વીકારી, યુનિવર્સિટીઓમાં અંગ્રેજી માધ્યમ અપનાવી વિશ્વના ફલક ઉપર ઊભા રહી શકે તેવા શિક્ષિતો ઘડ્યાં. રાજીવ ગાંધીની ઉદારીકરણની નીતિ ૧૯૮૦ના દાયકામાં રહી, જેમાં અગાઉની સરકાર હસ્તકની કંપનીઓમાં પ્રાઇવેટ ક્ષેત્રને સ્થાન આપ્યું, જે ફળદાયી નીવડ્યું આર્થિક પ્રગતિથી ભારતનો મધ્યમ વર્ગ વિસ્તર્યો, લાખો ગરીબો પણ ઉપર આવ્યા. ૧૯૯૦ના પૂર્વાર્ધે ગરીબી દર આશરે ૪૦% હતો, પણ ૨૦૦૭ સુધીમાં તે ઘટીને ૨૬% સુધી આવ્યો. તેમ છતાં, લગભગ ૩૦૦ મીલિયન લોકો ૨૦૦૭માં પણ ગરીબીમાં જીવે છે.

== <span style="color: red">સારાંશ :</span>==
== <span style="color: red">==સારાંશ :==</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૪૭માં બ્રિટનની ગુલામીમાંથી આઝાદ થયા પછી ભારતે કોમી હિંસા, શરણાર્થી સમસ્યા, વ્યાપક ગરીબી, અજ્ઞાનતા જેવા ઘણા પડકારો ઝેલ્યા. વિવિધ સરકારોએ તેમની રીતે વિવિધ પ્રયાસો કર્યા દેશની પ્રજાના કલ્યાણ અર્થે. ૧૯૭૦ના દાયકે થોડો સમય સત્તાધિકાર વાદી શાસનને બાદ કરતાં, ભારતે તેના ૬ દાયકાના ઇતિહાસમાં મજબૂત લોકશાહી વ્યવસ્થા નિભાવી છે. કેટલાક વણઉકલ્યા રાજદ્વારી પ્રશ્નો અને ધાર્મિક તનાવો ચાલુ હોવા છતાં, આપણા અખંડ અને કાર્યશીલ પ્રજાસત્તાકે એક બીલલિયન વસ્તી સાથે, નક્કર પાયો નાખ્યો જણાય છે.