17,115
edits
No edit summary |
No edit summary |
||
Line 54: | Line 54: | ||
સ્વાતંત્ર્યોત્તર ભારતની પરિસ્થિતિમાં ડોકિયું કરાવતું જકડી રાખનારું વર્ણન. | સ્વાતંત્ર્યોત્તર ભારતની પરિસ્થિતિમાં ડોકિયું કરાવતું જકડી રાખનારું વર્ણન. | ||
આઝાદી પછી સતત લોકશાહી ચૂંટણીઓ કરવાનો અતૂટ રેકોર્ડ ધરાવતો ભારત, ચીન, પછી બીજા નંબરની વસ્તી ધરાવતો દેશ હોવાનું ગૌરવ લઈ શકે છે. આટલી બધી વંશીયતા, જાતિઓ, ધર્મો, ભાષાઓની વિવિધતા છતાં લોકશાહીની સફળતા એ આપણી સિદ્ધિ નહિ તો બીજું શું છે? આખા યુરોપ ખંડ કરતાં આપણી વસ્તી વધારે છે તોયે શાસન-વ્યવસ્થામાં પ્રજાનો અવાજ છે. ભારતીય અને વિદેશી વિશ્લેષકોને પ્રશ્ન થાય છે કે ભારત આવી અખંડિતતા અને બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાકતા બંને સાથે જાળવી શકશે ખરું? પણ ભારતે આવી શંકાઓના સફળ-સમાધાનકારી જવાબો આપ્યા છે. જોકે તેની સફળતાના માર્ગમાં, ભૌગોલિક વિસ્તૃતતા અને અન્ય વૈવિધ્યોને લીધે પડકારો ને પ્રશ્નો તો આવ્યા જ છે. અખંડ હિન્દુસ્તાનની આઝાદી, બ્રિટીશરોના દુઃખદ વિભાજક નિર્ણયથી આવી-મુસ્લિમ લઘુમતીનું પાકિસ્તાન અને હિન્દુ બહુમતીનું ભારત એમાંથી જન્મ્યું. એ પ્રસૂતિ પીડા બંને દેશો માટે ભારે યાતનાપૂર્ણ રહી. ક્રૂરતા, હિંસા, ક્ત્લેઆમ અને પ્રલંબ ત્રાસ અને બંને દેશો વચ્ચે (કહો કે બે ભાઈઓ વચ્ચે) કેટલાંક યુદ્ધો-અણબનાવ-અબોલા વેઠવા પડ્યા. | આઝાદી પછી સતત લોકશાહી ચૂંટણીઓ કરવાનો અતૂટ રેકોર્ડ ધરાવતો ભારત, ચીન, પછી બીજા નંબરની વસ્તી ધરાવતો દેશ હોવાનું ગૌરવ લઈ શકે છે. આટલી બધી વંશીયતા, જાતિઓ, ધર્મો, ભાષાઓની વિવિધતા છતાં લોકશાહીની સફળતા એ આપણી સિદ્ધિ નહિ તો બીજું શું છે? આખા યુરોપ ખંડ કરતાં આપણી વસ્તી વધારે છે તોયે શાસન-વ્યવસ્થામાં પ્રજાનો અવાજ છે. ભારતીય અને વિદેશી વિશ્લેષકોને પ્રશ્ન થાય છે કે ભારત આવી અખંડિતતા અને બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાકતા બંને સાથે જાળવી શકશે ખરું? પણ ભારતે આવી શંકાઓના સફળ-સમાધાનકારી જવાબો આપ્યા છે. જોકે તેની સફળતાના માર્ગમાં, ભૌગોલિક વિસ્તૃતતા અને અન્ય વૈવિધ્યોને લીધે પડકારો ને પ્રશ્નો તો આવ્યા જ છે. અખંડ હિન્દુસ્તાનની આઝાદી, બ્રિટીશરોના દુઃખદ વિભાજક નિર્ણયથી આવી-મુસ્લિમ લઘુમતીનું પાકિસ્તાન અને હિન્દુ બહુમતીનું ભારત એમાંથી જન્મ્યું. એ પ્રસૂતિ પીડા બંને દેશો માટે ભારે યાતનાપૂર્ણ રહી. ક્રૂરતા, હિંસા, ક્ત્લેઆમ અને પ્રલંબ ત્રાસ અને બંને દેશો વચ્ચે (કહો કે બે ભાઈઓ વચ્ચે) કેટલાંક યુદ્ધો-અણબનાવ-અબોલા વેઠવા પડ્યા. | ||
ભયંકર અવરોધોની વચ્ચે પણ ભારતીય પ્રજાસત્તાક ટકી રહ્યું છે. દેશની સીમાઓની અંદર ૭૨૦થી વધુ બોલીઓ ને ભાષાઓ બોલનારી પ્રજા નિયમિત ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે. દક્ષિણ એશિયન દેશોમાં ભારતનું ભાવિ તેજસ્વી જણાય છે | ભયંકર અવરોધોની વચ્ચે પણ ભારતીય પ્રજાસત્તાક ટકી રહ્યું છે. દેશની સીમાઓની અંદર ૭૨૦થી વધુ બોલીઓ ને ભાષાઓ બોલનારી પ્રજા નિયમિત ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે. દક્ષિણ એશિયન દેશોમાં ભારતનું ભાવિ તેજસ્વી જણાય છે.{{Poem2Close}} | ||
{{Poem2Close}} | |||
<poem>આ પુસ્તકમાં આગળ વધતાં આપ જોશો કે— | <poem>આ પુસ્તકમાં આગળ વધતાં આપ જોશો કે— | ||
૧. માનવ ઇતિહાસની સૌથી મોટી શરણાર્થી અવ્યવસ્થા ભારતે કેવી રીતે સંભાળી લીધી. | ૧. માનવ ઇતિહાસની સૌથી મોટી શરણાર્થી અવ્યવસ્થા ભારતે કેવી રીતે સંભાળી લીધી. |