Made to Stick: Difference between revisions

No edit summary
()
 
Line 129: Line 129:
ઘણીવાર વિચાર-પ્રસારના વહેણમાં, પેલા શુષ્ક સ્લોગનને આગળ ધરવામાં તેની પાછળની વાર્તાની ભૂમિકાને વીસારે પાડી દે છે, એ ગંભીર ભૂલ છે. સરકણાં સુત્રો-સમીકરણો-સ્લોગન્સ વિચારને ચોંટી જનારો તો બનાવી દે છે, પણ લોકોને કાર્યાન્વિત થવા માટે ખાસ પ્રેરતા નથી... આ તબક્કે વાર્તા કે ઉદાહરણો તમારી વહારે થાય છે. લોકોને વાર્તાથી વિચાર સમજાવો(વિષ્ણુશર્માની પંચતંત્રની બાળવાર્તાઓની જેમ) તો તેઓ તરત કંઇક અમલમાં મૂકવા ઊભા થશે. દા.ત. આજે ફાસ્ટફૂડની પ્રખ્યાત ચેઈન સબ-વેથી તમે પરિચિત હશો... એની જબરદસ્ત સફળતા Jared Fogle નામના વ્યક્તિની સાચી કથનીને આભારી છે. એ ખૂબ જ જાડો હતો, પણ એણે પ્રતિદિન માત્ર બે સબ-વે ડાયેટ ખાઈને પોતાનું જાડાપણું ઘણું ઘટાડી દીધું અને સ્વસ્થ તંદુરસ્તી પ્રાપ્ત કરી..તો આવું સ્વાનુભવયુક્ત સરળ સૂત્ર ‘દરરોજ બસ બે જ સબ વે મીલ..!’ લોકોના પેટમાં(મનમાં નહિ) ચોંટી ગયું, અને સબવેની દુકાન ચલ પડી.. અભૂતપૂર્વ સફળતાની અજબ કહાણી !

લગભગ બધી સફળ કથની પાછળ આવી કોઈ રીકરીંગ પેટર્ન છૂપાયેલી હોય છે. એક વિશેષ ઉદાહરણ Challenge બુકનું છે જેમાં David, Goliathની વાર્તા છે આવી વાર્તાઓએ અસંખ્ય લોકોને Davidનું દૃષ્ટાંત અનુસરવા પ્રેર્યા છે. બીજું ઉદાહરણ છે—એક કોમન પેટર્ન Reaching Outનું છે. જેમાં ભલા સમરીટાને એક તદ્દન અજાણ્યા જરૂરતમંદની સારી સહાય કરી હતી..આવી વાર્તાઓ, નવલકથાઓ લોકો વાંચીને સામાજિક સદ્વર્તન માટે ઘણી પ્રેરણા લેતા હોય છે....તો વળી સર આઈઝેક ન્યૂટને શોધેલા ગુરુત્વાકર્ષણની વાત—‘સફરજન ઝાડ ઉપરથી નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું?’ વાળો જીજ્ઞાસુ સવાલ મહાન નિયમના શોધનું મૂળ બની રહ્યો. એને Creativityની વાર્તા ગણી શકાય... આવી વાર્તા/ઘટનાઓ લોકોને out of the box વિચારવા, નવા દૃષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે.

{{Poem2Close}}
== <span style="color: red">અંતિમ સારાંશ</span>==
{{Poem2Open}}
‘પ્રત્યેક વાત કે વિચાર એવી રીતે રજૂ થવો જોઈએ કે જે તે મર્મસ્થાને લક્ષ્યવેધ કરે, લોકોનાં મનમાં ચોંટી જાય’—આ જ વસ્તુ આ પુસ્તકનો ચાવીરૂપ સંદેશ છે. સફળ વાતો, જાહેરાત અભિયાનો અને વિચારો જે આવા ચોટદાર, ધારદાર બની શકે તે માટે નીચે મુજબનાં SUCCESs લક્ષણો ધરાવતા હોવા ઘટે.
Simple- જે તે વિચારનું સરળ હાર્દ પકડો.
Unexpected- લોકોને કંઈક અનપેક્ષિત આપીને તેમનું ધ્યાન આકર્ષો.
Concrete- તમારો વિચાર/વાત તરત ગ્રહણ થઈ શકે તેવો અને યાદ રહી જાય તેવો રાખો
Credible- વિચારને માની શકાય તેવા વાઘા પહેરાવો.. વિશ્વસનીયતાનાં વસ્ત્રોમાં વિચારને વીંટીને વહાવો.
Emotional- વિચારનું મહત્ત્વ લોકોના દિમાગ કરતાં દિલમાં-લાગણીમાં ઉતારો.
Story- લોકો વાર્તા દ્વારા વાતને સમજી શકે તેવું થવા દો.
તો ભાઈ, આ છે ચોટદાર, ધારદાર, અસરદાર સફળ આઈડીયાની ફોર્મ્યૂલા!
{{Poem2Close}}
{{Poem2Close}}