Made to Stick: Difference between revisions

36 bytes added ,  21:04, 2 September 2023
no edit summary
()
No edit summary
Line 8: Line 8:

{{BookCover
{{BookCover
|cover_image = File:Sapiens-Title.jpg
|cover_image = File:Made to Stick.jpg
|title =  Made to Stick
|title =  Made to Stick
<center>
<center>
Line 30: Line 30:
ચીપ હીથ અને ડેન હીથ લિખિત આ પુસ્તક રસપ્રદ રીતે સમજાવે છે કે કેટલાક વિચારો દીર્ઘાયુ હોય છે, જ્યારે અન્ય અલ્પાયુ અથવા ક્ષણજીવી, આવું કેમ ? વિચારોનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ તપાસતું આ પુસ્તક વિચારોના મર્મસ્પર્શીપણાને, શાશ્વતીને ઉજાગર કરે છે અને બતાવે છે કે કેટલાક વિચારો શાથી આપણા મનમાં માળો બાંધે છે અને આપણા જીવનમાં તે કેવી રીતે કાર્યરત થાય છે. વાચકો, શ્રોતાઓ કે દર્શકોના દિલમાં અમુક વાત, વિચાર, વાક્ય, વિધાન ‘ચોંટી જાય’, યાદગાર, અસરદાર બની જાય તો એમાં એવી તે કઈ લાક્ષણિકતા હશે? એ લાક્ષણિકતા બક્ષનારાં તત્ત્વોને લેખક SUCCESSના પ્રથમાક્ષરથી આપણી સમક્ષ ઉઘાડી આપે છે. જુઓ તે આ પ્રમાણે છે :

(૧). Simple : સરળ :
'''(૧). Simple : સરળ :'''
આવા સ્ટીકી(ચોંટી જનારા) વિચારોનું પહેલું લક્ષણ તેને સમજવાની સરળતા છે. વળી તે એવો સ્પષ્ટ અને ટૂંકો સંદેશ આપતા હોય છે કે યાદ જ રહી જાય.

(૨). Unexpected : અનપેક્ષિત :
'''(૨). Unexpected : અનપેક્ષિત :'''
જે વિચારો આપણી અપેક્ષાઓને પડકારે અને ઉત્સુકતાને ઉશ્કેરે તે યાદ રહેવાને જ સર્જાયેલા હોય છે. જેમાં માહિતી તૂટ-નોલેજ ગેપ કે આશ્ચર્યનું તત્ત્વ હોય તે લોકોનું ધ્યાન જલદી આકર્ષે છે.

(૩). Concrete : મૂર્તતા :
'''(૩). Concrete : મૂર્તતા :'''
અમૂર્ત વિચારો યાદ રાખવા મુશ્કેલ હોય છે. જ્યારે ચોંટી જનારા વિચારો મૂર્ત અને જંગમ હોવાથી શ્રોતા કે વાચક તેને સહેલાઈથી યાદ રાખી લે છે, ગ્રહણ કરી લે છે.

(૪). Credible : વિશ્વસનીયતા :
'''(૪). Credible : વિશ્વસનીયતા :'''
આધારભૂત સૂત્રો, પુરાવા સ્ત્રોતો કે પ્રાપ્તિસ્થાનોથી આવતાં હોવાથી એ વિચારોને નકારવાનું કે ન માનવાનું વલણ લોકોમાં હોતું નથી. વળી પ્રતિષ્ઠત એજન્સીઓ કે વ્યક્તિઓ પાસેથી મળેલ માહિતી વિશ્વનીય હોવાનો સામાન્ય મત હોય છે.

(૫). Emotional : લાગણીશીલતા :
'''(૫). Emotional : લાગણીશીલતા :'''
જે વિચારો, વાતો લોકોની લાગણીને/હૃદયને સ્પર્શે છે તે જલદીથી યાદ રહી જાય છે. એની સાથે જોડાયેલી આપણી લાગણીઓ તે વિચારને આપણા મનમાં ઝંકૃત કર્યા/થયા કરે અને સબળ અસર ઉપજાવે છે.

(૬). Stories : વાર્તાતત્ત્વ :
'''(૬). Stories : વાર્તાતત્ત્વ :'''
વિચારો શુષ્ક માહિતી કે કંટાળાજનક બાબતો સાથે સંકળાયેલા હોય તેના કરતાં વાર્તા જેવું કંઈક હોય તો વાચકનું તેની સાથે અનુસંધાન સરળતાથી સધાય છે, અમૂર્ત વિચારો અને તાત્ત્વિક ચર્ચા કરતાં ઘટના, પ્રસંગ, વાર્તા, બનેલા બનાવો આપણને જલદી યાદ રહે છે.

આવા ‘યાદ રહી જતા વિચારો’નાં તત્ત્વોને આ પુસ્તકમાં વિવિધ વાસ્તવિક જીવન પ્રસંગો કે કેસ સ્ટડી દ્વારા સમજાવ્યા છે. આવા વિચારોનું સર્જન કરવા ઉપરોક્ત તત્ત્વોને ધ્યાનપૂર્વક સાંકળવાં પડે તો જ અસરકારક અને ચિરસ્થાયી કમ્યૂનીકેશન થાય. વાચકોએ આ પુસ્તકમાંથી એ શીખવાનું છે કે માર્કેટીંગ, ક્મ્યૂનીકેશન-સંદેશાવ્યવહાર, શિક્ષણ, જેવાં ક્ષેત્રોમાં તમારા સંદેશા-મેસેજને વધુ ધારદાર, અસરદાર, યાદગાર બનાવવા શું કરવું જોઈએ.