SSS: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 29: Line 29:
<br>
<br>
<center><big>  '''સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ''' </big></center>
<center><big>  '''સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ''' </big></center>
{{div col|colwidth=10em}}
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
* [[SSS/અનુક્રમ/અ| અ ]]
* [[SSS/અનુક્રમ/અ| અ ]]
* [[SSS/અનુક્રમ/ક| ક ]]
* [[SSS/અનુક્રમ/ક| ક ]]
Line 59: Line 59:
* [[SSS/અનુક્રમ/સ| સ ]]
* [[SSS/અનુક્રમ/સ| સ ]]
* [[SSS/અનુક્રમ/હ| હ ]]
* [[SSS/અનુક્રમ/હ| હ ]]
{{div col end}}
{{Div col end}}

Revision as of 11:23, 20 November 2022


સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ

એકત્ર ફાઉન્ડેશન વતીથી, રમણ સોની સંપાદિત સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ (ગ્રંથ-૧ : કર્તાસંદર્ભ)ની, સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. એમાં, જેમનું ઓછામાં ઓછું ૧ પુસ્તક પ્રકાશિત થયું હોય એવા, આજ સુધીના લેખકોની વિગત આવરી લેવાશે.

નીચેની યાદી લેખકોની કક્કાવારી ક્રમે પ્રમાણે ગોઠવેલી છે. એમાં આપનું નામ ન હોય તો નીચેના નમૂના મુજબની વિગતો અમને જણાવવા વિનંતી.

અટકથી શરૂ થતું પૂરું નામ                    જન્મતારીખ પ્રથમ પ્રકાશિત પુસ્તક(મૌલિક/અનુવાદ/સંપાદન -- કોઈપણ વિષયનું)                   પ્રકાશનવર્ષ:

ઉ.ત. ટોપીવાળા, ચંદ્રકાન્ત અમૃતલાલ                  ૭-૮-૧૯૩૬ મહેરામણ                  ૧૯૬૨

વિગતો ramansoni46@gmail.com કે atulraval@ekatrafoundation.org પર મોકલશો.

(સૂચિમાં આપનું નામ અને જન્મવર્ષ હોય, પણ એમાં કોઈ ભૂલ હોય તો એ પણ જણાવશો.)

– અતુલ રાવલ



સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ