SSS

Revision as of 13:28, 24 November 2022 by Atulraval (talk | contribs)


સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ
સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ





1831-1840
ઠાકોર, ભગવાનલાલ સંપતરામ ૧૮૩૭, ૧૯૧૧,
         સ્વાત્મજીવન         ૧૯૧૧
નાનજીઆણી, સુચેદિના ૧૮૩૭,
         સુખસન્માર્ગ         ૧૮૭૫ આસપાસ
કામદીન, અરદેશર સોરાબજી ૧૮૩૮, ૧૮૮૯,
         પારસીઓનું નવું, કરાર વર્ષ         ૧૮૮૨
ખત્રી, હરકિસનલાલ શિવલાલ ૧૮૩૮, ૧૯૦૫,
         કરકકાવ્ય         ૧૮૭૪
માસ્તર, નાનાભાઈ નસરવાનજી ૧૮૩૮, ૧૯૧૦,
         પનોતો પુત્ર         ૧૮૬૯
ભટ્ટ, ભગવાનલાલ ઈન્દ્રજી ૭-૧૧-૧૮૩૯, ૧૬-૩-૧૮૮૮,
         ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ         ૧૮૫૬
ત્રિપાઠી, મનઃસુખરામ સૂર્યરામ ૨૩-૫-૧૮૪૦, ૩૦-૫-૧૯૦૭,
         વિવિધોપદેશ         ૧૮૫૯