Sapiens: Difference between revisions

13,013 bytes added ,  15:15, 6 November 2023
no edit summary
No edit summary
No edit summary

(25 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:

'''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''

{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }}
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
[[File:Granthsar-logo.jpg|frameless|center]]

{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover
{{BookCover
|cover_image = File:Sapiens-Title.jpg
|cover_image = File:Sapiens-Title.jpg
|title =  Sapiens: A Brief History of Humankind
|title =  Sapiens: A Brief History of Humankind

Yuval Noah Harari

{{larger| સેપિયન્સ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ}}
Yuval Noah Harari

{{xx-smaller|યુવલ નોઆ હરારી}}
{{color|red|'''સેપિયન્સ '''}}

{{xx-smaller| સારાંશનો અનુવાદ: રાજ ગોસ્વામી}}
'''માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ'''

યુવલ નોઆ હરારી

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

અનુવાદ: રાજ ગોસ્વામી

== લેખક પરિચય: ==

== લેખક પરિચય: ==
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 22: Line 30:
{{Poem2Close}}
{{Poem2Close}}

== પુસ્તક વિશે: ==
== પુસ્તક વિશે: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સેપિયન્સ’ પુસ્તક (વર્ષ 2015), એક પ્રજાતિ તરીકે આપણા સૌથી પ્રાચીન પૂર્વજોથી લઈને આજના આધુનિક, ટેકનોલોજીના યુગ સુધી આપણો વિકાસ કેવો અને કેવી રીતે થયો તેનું પગેરું મેળવે છે. વાળ વગરના, પૂંછડી વગરના વાનરની પ્રજાતિના રૂપમાં, આપણે કેવી રીતે સમગ્ર પૃથ્વી ગ્રહ પર આપણું પ્રભુત્વ સાબિત કરી શક્યા, તેની વિસ્મયકારી વાર્તાની આપણે અહીં એક પછી એક ઝલક જોઈશું.
‘સેપિયન્સ’ પુસ્તક (વર્ષ 2015), એક પ્રજાતિ તરીકે આપણા સૌથી પ્રાચીન પૂર્વજોથી લઈને આજના આધુનિક, ટેકનોલોજીના યુગ સુધી આપણો વિકાસ કેવો અને કેવી રીતે થયો તેનું પગેરું મેળવે છે. વાળ વગરના, પૂંછડી વગરના વાનરની પ્રજાતિના રૂપમાં, આપણે કેવી રીતે સમગ્ર પૃથ્વી ગ્રહ પર આપણું પ્રભુત્વ સાબિત કરી શક્યા, તેની વિસ્મયકારી વાર્તાની આપણે અહીં એક પછી એક ઝલક જોઈશું.
{{Poem2Close}}

== આ પુસ્તક કોના માટે છે? ==
• આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની?
{{Poem2Open}}
• મનુષ્યો કેવી રીતે મૂડીવાદી વૈશ્વિક સમુદાયમાં રહેતાં થયાં?
જે લોકોને  જાણવાની જિજ્ઞાસા હોય કે આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની.
• માનવ સમાજ અને સંસ્કૃતિની શરૂઆત કેવી રીતે થઈ હતી?
જે લોકોને સમજવું હોય કે મનુષ્યો કેવી રીતે મૂડીવાદી વૈશ્વિક સમુદાયમાં રહેતાં થયાં.
જેમને જાણકારી મેળવવી હોય કે માનવ સમાજ અને સંસ્કૃતિની શરૂઆત કેવી રીતે થઈ હતી.
{{Poem2Close}}
{{Poem2Close}}

== પૂર્વભૂમિકા: ==
==  પરિચય: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
પુસ્તકમાં  માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે.
પુસ્તકમાં  માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે.
Line 44: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અગત્યના મુદ્દાઓ: ==
==  મુખ્ય મુદ્દાઓ:==
=== ૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં. ===
=== ૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 151: Line 156:
=== ૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી. ===
=== ૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી. ===
{{Poem2Open}}
{{Poem2Open}}

વૈશ્વિકરણ નિશ્ચિતપણે કૂચ કરી રહ્યું છે, પરંતુ તેનાથી દરેક જણ ખુશ નથી. વૈશ્વિકરણના ટીકાકારો દાવો કરે છે કે, અન્ય બાબતો ઉપરાંત, તે સાંસ્કૃતિક વિવિધતાને ક્ષીણ કરે છે અને સમગ્ર વિશ્વને એક નીરસ, એકસરખી એકતામાં ફેરવે છે.
આ પ્રકારની ટીકાઓ હોવા છતાં, વૈશ્વિકરણનો એક મુખ્ય ફાયદો છે: તે વિશ્વને વધુ શાંતિપૂર્ણ બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
આધુનિક રાષ્ટ્રો તેમની સમૃદ્ધિ માટે એકબીજા પર આધાર રાખે છે. વૈશ્વિકરણની દુનિયામાં, વેપાર અને રોકાણોનું તંત્ર વિવિધ દેશોમાં ફેલાયેલું હોવાથી, એક ક્ષેત્રમાં યુદ્ધ થાય અથવા અસ્થિરતા આવે, તો સૌને તેની આર્થિક અસરો નડે છે.
પરિણામે, લગભગ તમામ અમેરિકન, યુરોપિયન અને એશિયન નેતાઓને વિશ્વ શાંતિ જાળવી રાખવામાં રસ છે. 1945 પછી, કોઈ પણ માન્યતાપ્રાપ્ત સ્વતંત્ર રાષ્ટ્ર પર આક્રમણ કરીને તેને પચાવી પાડવામાં આવ્યું નથી. જો તમે એ વિચાર કરો કે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલાં દુનિયા કેટલી અવિશ્વસનીય રીતે હિંસક હતી, તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આજે આપણી વૈશ્વિક દુનિયા કેટલી શાંતિપૂર્ણ છે.
તો એવું કહી શકાય કે, વીસમી સદી સૌથી શાંતિપૂર્ણ સદી છે. આ કદાચ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ઇતિહાસની સરાસરી સમીક્ષા દર્શાવે છે કે માનવ સમાજ, કૃષિ ક્રાંતિ પછી, હિંસા તરફ લગાતાર પીઠ ફેરવી રહ્યો છે.
એવો અંદાજ છે કે, ખેતી કરતાં પહેલાં, શિકારીઓના સમયમાં, 30 ટકા પુખ્ત નર હત્યા અથવા માનવવધનો ભોગ બનતા હતા. આજના વિશ્વ સાથે આની સરખામણી કરો, તો માત્ર એક ટકા પુખ્ત પુરુષોનાં મૃત્યુ હિંસક છે. દેખીતું જ છે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ.
આવું કેમ? તે એટલા માટે કે કૃષિ ક્રાંતિ પછી વિકસિત થયેલા ચડતા-ઊતરતા દરજ્જાના, માળખાગત સમાજોએ લોકોને હત્યા અને હિંસાને પ્રતિબંધિત કરતા કાયદાઓનું પાલન કરવા ફરજ પાડી હતી. તેમાંથી સ્થિર, કાર્યરત સમાજો અને અર્થતંત્રોનું નિર્માણ થયું હતું.
આપણે સૌથી વધુ શાંતિપૂર્ણ સમયમાં જીવીએ છીએ તે સાચું, પરંતુ એના ગૌરવમાં વહી જવા જેવું નથી. આપણે લડાઈઓના સંભવિત સ્ત્રોતો પર બારીક નજર રાખવી પડશે, કારણ કે આજે જો મોટા પાયે આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળ્યું, તો માનવતાને અભૂતપૂર્વ રીતે ભોગવવું પડશે. આપણે શાંતિનો આનંદ ચોક્કસ માણવો જોઈએ, પરંતુ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એ શાંતિને જાળવી રાખવા માટે આપણે સક્રિય પ્રયાસ કરવો પડશે.
{{Poem2Close}}
{{Poem2Close}}

=== ૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે.  ===
=== ૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે.  ===
{{Poem2Open}}
{{Poem2Open}}

હોમો સેપિયન્સના 300,000 વર્ષના ઇતિહાસની આપણી સફર લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વધતા ઓછા અંશે, આપણને હવે માનવ ઇતિહાસ પાછળનાં સામાન્ય વલણોની ખબર છે, પરંતુ એક વ્યક્તિ તરીકે આપણી પર તેની શું અસર પડી છે તેની આપણે વાત કરી નથી. આ પ્રગતિથી આપણાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને જ્ઞાનમાં ઘણો સુધારો થયો છે પરંતુ શું આપણે વધુ સુખી છીએ?
નિરાશાજનક રીતે, વ્યક્તિગત સ્તરે, તેનો જવાબ ઘણીવાર ના છે. એવું કેમ? મનોવૈજ્ઞાનિકો દ્વારા જારી કરાયેલી અને સમીક્ષા કરાયેલી આત્મપરક સુખાકારીની પ્રશ્નાવલિઓ દર્શાવે છે કે મનુષ્યો સુખ અથવા દુઃખમાં ટૂંકા ગાળા માટે વધારો અનુભવતા રહે છે, પરંતુ લાંબા ગાળામાં, સુખનો આપણો અહેસાસ સમાન સ્તરની આસપાસ ફરે છે.
ધારો કે તમે નોકરી ગુમાવો છો અને સુખમાં તીવ્ર ઘટાડો અનુભવો છો. તે સમયે, તમને લાગશે કષ્ટની આ લાગણી કાયમ રહેશે. તેમ છતાં, આ મોટી ઘટનાના થોડા મહિનાની અંદર જ, સુખનો ભાવ પાછો ‘સામાન્ય’ સ્તર પર આવશે.
એક ઐતિહાસિક ઉદાહરણ લો: ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, ફ્રાન્સના ખેડૂતોએ સ્વતંત્રતા મેળવવામાં ભારે સુખ અનુભવ્યું હશે, પરંતુ આ વિશાળ ઘટનાના થોડા સમય પછી સરેરાશ ખેડૂત તેના નાલાયક પુત્ર માટે અથવા તો આગામી પાક માટે ચિંતા કરવા લાગી ગયો હશે.
હોમો સેપિઅન્સ સામાન્ય રીતે આત્મસંતોષ અને નિરાશાની લાગણી વચ્ચે ક્યાંક હોય છે, અને તે સુનિશ્ચિત કરે છે કે આપણે ન તો કોઈ આઘાતજનક ઘટનાથી તૂટી જઈએ કે ન તો એટલા આત્મસંતુષ્ટ થઈ જઈએ કે મોટી અને બહેતર ચીજોની આશા કરવાનું બંધ કરી દઈએ.
એટલે, વ્યક્તિગત સ્તરે આપણે કદાચ એટલા ખુશ નથી, પરંતુ સામાજિક સ્તરનું શું? આપણા જીવનની ગુણવત્તામાં તમામ સુધારાઓ સાથે, આપણે અગાઉની પેઢીઓ કરતાં વધુ ખુશ છીએ?
તેના જવાબનો આધાર આપણે કોણ છીએ તેના પર છે; માનવ વિકાસમાંથી પેદા થયેલી મોટાભાગની સમૃદ્ધિ અમુક ગોરા લોકોના ખિસ્સામાં પગ કરી ગઈ છે. આ સમૂહની બહારના લોકો માટે, પછી ભલે તે મૂળ નિવાસી જાતિઓ, સ્ત્રીઓ, અથવા અશ્વેત લોકો હોય, જીવનસ્તર સુધી સુધર્યું નથી. તે લોકો સામ્રાજ્યવાદ અને મૂડીવાદની ઐતિહાસિક શક્તિઓ દ્વારા શોષણનો વારંવાર ભોગ બને છે. એ તો છેક હવે તેમને સમાનતા મળવાનું શરુ કર્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

=== ૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે ===
=== ૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે ===
{{Poem2Open}}
{{Poem2Open}}

આપણે હવે અંતિમ ઝલક પર છીએ, અને આપણે આપણા ભૂતકાળ વિશે ઘણું શીખ્યા છીએ... પણ આપણા ભવિષ્ય વિશે શું? વિજ્ઞાન અને સમૃદ્ધિની પ્રગતિ આગામી દાયકાઓમાં આપણને ક્યાં લઈ જશે? બાયોનિક ટેકનોલોજી અને એન્ટી-એજિંગ જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરીને, વૈજ્ઞાનિકો આ પ્રશ્નોના જવાબ આપવા માટે પહેલેથી જ મથી રહ્યા છે.
મશીન સાથે માનવનું વિલીનીકરણ કરતા બાયોનિક્સ ક્ષેત્રની અંદર વૈજ્ઞાનિકોએ પ્રભાવશાળી પ્રગતિ કરી છે. ઉદાહરણ તરીકે, જેસી સુલિવન નામના એક અમેરિકન ઇલેક્ટ્રિશિયને જયારે તેના બંને હાથ ગુમાવ્યા, ત્યારે વૈજ્ઞાનિકો તેને નવા બાયોનિક હાથ આપી શક્યા હતા. એ હાથ વિચાર માત્રથી સંચાલિત થતા હતા!
એન્ટી-એજિંગના ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકો ઝડપથી આગળ વધી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ તેની આનુવંશિકતા (genetics)માં ફેરફાર કરીને ચોક્કસ કૃમિઓનું આયુષ્ય બમણું કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, અને તેઓ ઉંદરો સાથે પણ તેવું જ કરવાની નજીકમાં છે. વૈજ્ઞાનિકો માણસમાંથી વૃદ્ધત્વનાં જનીન કાઢી નાખે તેને હવે બહુ વાર નથી.
વૃદ્ધત્વને રોકવાની અને બાયોનિક ટેકનોલોજી વિકસાવવાની બંને યોજનાઓ એક એવા ગિલગામેશ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે અમરત્વ માટેની એક વિશાળ વૈજ્ઞાનિક શોધ છે.
તો, આપણને કોણ અટકાવે છે? આ ક્ષણે તો નૈતિક ચિંતાઓના કારણે આ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પર વિવિધ કાયદાકીય પ્રતિબંધ છે.
પરંતુ આ અવરોધો કાયમ ટકી શકવાના નથી. જો માનવજાતને અનિશ્ચિત સમય સુધી જીવવાની થોડી પણ તક મળશે, તો નિશ્ચિતપણે ત્યાં પહોંચવાની આપણી ઇચ્છા તમામ અવરોધોને ઠોકરો મારીને દૂર કરશે.
એવું શક્ય છે કે, નજીકના ભવિષ્યમાં, આપણે હોમો સેપિઅન્સ વિજ્ઞાનની મદદથી આપણા શરીરને એટલી નાટ્યાત્મક રીતે બદલી નાખીશું કે ટેકનિકલી આપણને હોમો સેપિયન્સ તરીકે ગણવામાં નહીં આવે. તેના બદલે, આપણે એક સંપૂર્ણપણે નવી પ્રજાતિઓ બની જઈશું- અડધી ઑર્ગનિક, અડધી મશીન.
{{Poem2Close}}
{{Poem2Close}}

==  સારાંશ ==
{{Poem2Open}}
300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે.
સેપિયન્સ: "માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ" એ યુવલ નોહ હરારી દ્વારા લખાયેલું એક પુસ્તક છે, જે 2014માં પ્રકાશિત થયું હતું. તે આપણી પ્રજાતિઓ, હોમો સેપિયન્સના પ્રારંભિક મૂળથી આજના દિવસ સુધીના ઇતિહાસની ઝાંખી પૂરી પાડે છે. અહીં "સેપિયન્સ" માં ચર્ચાયેલા મુખ્ય વિષયોનો સારાંશ છે:
1. જ્ઞાનાત્મક ક્રાંતિ: હરારી એક એવી જ્ઞાનાત્મક ક્ષમતાઓની ચર્ચા કરે છે જે હોમો સેપિયન્સને અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે અને જેણે આપણી સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તે એ પણ તપાસે છે કે કેવી રીતે ભાષા અને વાર્તાઓ ઘડવાની આપણી ક્ષમતાએ આપણને જટિલ સામાજિક માળખું બનાવવા અને મોટાં જૂથોમાં સહકાર આપવા માટે સક્ષમ બનાવ્યા.
2. કૃષિ ક્રાંતિ: આ પુસ્તકમાં જંગલની શિકારી-સંગ્રાહક જીવનશૈલી તરફથી સ્થાયી કૃષિ સમાજ તરફના બદલાવની છણાવટ કરવામાં આવી છે, અને તેમાં એ પણ ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે આપ ણાં સમાજો, અર્થતંત્રો અને પર્યાવરણ પર આ બદલાવની અસરો પડી છે. હરારી વસ્તી વૃદ્ધિ, સામાજિક ઊંચ-નીચ ક્રમ, અને સભ્યતાઓના ઉદય પર કૃષિની અસરને સમજાવે છે.
3. માનવજાતનું એકીકરણ: હરારી એ તપાસે છે કે કેવી રીતે મનુષ્યોએ ધર્મો, વિચારધારાઓ અને નાણાં જેવી માન્યતાની સિસ્ટમ્સ બનાવી હતી જેનાથી આપસી સહકાર અને મોટા પાયે સમાજની રચનામાં મદદ કરી હતી. તેઓ સામૂહિક પૌરાણિક કથાઓની તાકાત અને માનવ વર્તનને આકાર આપતી કલ્પિત વાસ્તવિકતાઓની રચનામાં ઊંડા ઊતરે છે.
4. વૈજ્ઞાનિક ક્રાંતિ: આ પુસ્તક વિશ્વને સમજવાની એક પ્રભાવશાળી રીત તરીકે ઉદ્ભવેલા વિજ્ઞાનને સમજાવે છે. હરારી એ સમજાવે છે કે કેવી રીતે વૈજ્ઞાનિક પ્રગતિએ પરંપરાગત માન્યતાઓને પડકારી હતી અને કેવી રીતે તે નવા જ્ઞાન, ટેકનોલોજી અને વૈશ્વિક ખોજ તરફ દોરી ગઈ હતી.
5. આધુનિક યુગ: હરારી ઔદ્યોગિક ક્રાંતિની અસર અને તત્પશ્ચાત મૂડીવાદ, રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદના ઉદયની વાત કરે છે. તેઓ આ પ્રગતિઓનાં પરિણામોની ચર્ચા કરે છે, જેમાં સંસાધનોનું શોષણ, ગ્રાહકવાદનો ફેલાવો અને વૈશ્વિક અસમાનતાના પડકારોનો સમાવેશ થાય છે.
6. હોમો સેપિયન્સનું ભાવી: લેખક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જેનેટિક એન્જિનીયરિંગ જેવી ઉભરતી તકનિકોની સંભવિત અસરની ચર્ચા કરીને, આપણી પ્રજાતિઓના ભાવિ માર્ગનું અનુમાન કરે છે. તેઓ આ પ્રગતિની નૈતિક અને સામાજિક અસરો વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે.
સમગ્ર પુસ્તક દરમિયાન, હરારી આપણી પ્રજાતિઓને આકાર આપતી મુખ્ય ઘટનાઓ અને પરિબળોનું વિચારોત્તેજક સંશોધન પૂરું પાડે છે. તેમાં તેઓ સામૂહિક કલ્પના, સાંસ્કૃતિક કહાનીઓ, તેમજ જીવવિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે જટિલ ક્રિયા-પ્રતિક્રિયાના મહત્વ પર પ્રકાશ ફેંકે છે. આ પુસ્તક વાચકોને હોમો સેપિયન્સ માટે આવનારા પડકારો અને વિકલ્પોને સમજવા માટે ભૂતકાળ પર ચિંતન પ્રોત્સાહિત કરે છે.

{{Poem2Close}}

== અંતિમ સારાંશ ==
== અવતરણો: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
'''આ પુસ્તકના ચાવીરૂપ બોધપાઠ:'''
અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે:
આપણી દુનિયા બદલાઈ રહી છે અને બદલાતી રહેશે. એક પ્રજાતિ તરીકે આપણો ઇતિહાસ આ પરિવર્તન અને પ્રગતિ પર રચાયો છે. જો આપણે આપણા ઇતિહાસને વધુ સારી રીતે સમજીએ અને એ પણ સમજીએ કે તેણે માનવજાતનું ઘડતર કેવી રીતે કર્યું છે, તો આપણે ભવિષ્યમાં ક્યાં હોઈશું તેનો વધુ સુરક્ષિત વિચાર કરી શકીએ છીએ.
1. “આપણે ઇતિહાસનો અભ્યાસ ભવિષ્ય જાણવા માટે નહીં, પરંતુ આપણી ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટે અને તે સમજવા માટે કરીએ છીએ કે આપણી વર્તમાન પરિસ્થિતિ ન તો કુદરતી છે કે ન તો અનિવાર્ય અને પરિણામે આપણી પાસે કલ્પના કરતાં ઘણી વધુ સંભાવનાઓ છે.
‘હોમો ડ્યૂસ’ ‘બ્રીફ હિસ્ટરી ઓફ ટુમોરો’ એ યુવલ નોઆ હરારી દ્વારા લખાયેલું પુસ્તક છે, જે 2015માં પ્રકાશિત થયું હતું. તે તેમના અગાઉના પુસ્તક, ‘સેપિયન્સ’માં પ્રસ્તુત વિચારોને આગળ વધારે છે અને માનવજાતના ભાવિ માર્ગની શોધ કરે છે.
2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.
'''હવે  "હોમો ડ્યુસ" માં ચર્ચેલા મુખ્ય વિષયોનો સારાંશ છે:'''
3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક એ છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.
'''૧. હોમો સેપિયન્સની ઉત્ક્રાંતિ :''' હરારી એવાં ઐતિહાસિક અને જૈવિક પરિબળોની તપાસ કરે છે જેણે મનુષ્ય અને તેના સમાજને આકાર આપ્યો છે, તેમજ આપણા વિકાસમાં જ્ઞાનાત્મક અને કૃષિ ક્રાંતિના મહત્વ પર ભાર મૂકે છે.
4. “સંસ્કૃતિનો તર્ક એવો હોય છે કે તે માત્ર તેનો જ નિષેધ કરે છે જે અકુદરતી છે, પરંતુ બાયોલોજીકલ દૃષ્ટિકોણથી, કશું પણ અકુદરતી નથી.”
'''૨. હોમો ડ્યૂસનો ઉદભવ :''' આ પુસ્તક વિચારનું પરીક્ષણ કરે છે કે મનુષ્ય ઉત્ક્રાંતિના નવા તબક્કામાં પ્રવેશીને હોમો ડ્યુસ અથવા "દેવતા-જેવા" જીવો બની જશે અને નશ્વરતાને અતિક્રમી જવાની સંભાવના સાથે તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓ વધારશે તેમજ તેમની પોતાની જૈવિક અને સામાજિક વાસ્તવિકતાઓને આકાર આપશે.
5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.
'''૩. ટેકનોલોજીકલ પ્રગતિ :''' હરારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો એન્જિનિયરિંગ અને અન્ય ઉભરતાં ક્ષેત્રોની સંભવિત અસર સહિત માનવજાતના ભવિષ્યને ઘડવામાં ટેકનોલોજીની ભૂમિકા અંગે ચર્ચા કરે છે. તે આ પ્રગતિઓની નૈતિક અને સામાજિક અસરોને પણ તપાસે છે.
6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.
'''૪. અમરત્વ માટેની ઝંખના :''' આ પુસ્તક માનવજાતની લાંબા સમયથી અમરત્વની શોધ અને એવી ભાવી સંભાવનાઓનું ઊંડાણપૂર્વક વર્ણન કરે છે, જ્યાં આપણે કદાચ જૈવિક, તકનિકી અથવા તો ડિજિટલ અમરત્વ પ્રાપ્ત કરી શકીશું. હરારી આ આકાંક્ષાઓ સાથે સંકળાયેલાં પરિણામો અને નૈતિક દ્વિધાઓની વિવેચનાત્મક રીતે તપાસ કરે છે.
7. “ઔદ્યોગિક ક્રાંતિ સારી કે ખરાબ નહોતી. લોકોએ એમાં શું કર્યું તે મહત્વનું હતું.
'''૫. જીવનનો અર્થ :''' હરારી એવા વિશ્વમાં અર્થ અને હેતુના બદલાતા વિચારોનું ચિંતન કરે છે જ્યાં પરંપરાગત ધાર્મિક અને વૈચારિક માળખાને પડકારવામાં આવે છે. તે મનુષ્યો માટે તેમના પોતાના કિસ્સા-કહાનીઓ બનાવવા અને વ્યક્તિગત અનુભવો દ્વારા અર્થ શોધવાની ક્ષમતાની શોધ કરે છે.
8. “ પૈસા પારસ્પરિક વિશ્વાસ આધારિત અત્યાર સુધીની સૌથી સાર્વત્રિક અને કાર્યક્ષમ સિસ્ટમ છે.
'''૬. શક્તિનું ભવિષ્ય :''' ટેકનોલોજીની પ્રગતિ થઈ રહી છે ત્યારે, લેખક ડેટા અને માહિતીના મહત્વ પર ભાર આપીને, શક્તિનાં સમીકરણોમાં થનારા સંભવિત ફેરફારોની ચર્ચા કરે છે. તે સમાજના એક નાનકડા ભદ્ર વર્ગ પાસે આવી જનારી અભૂતપૂર્વ શક્તિની સંભવિત અસરો અને સમાનતા તેમજ ન્યાય જાળવવાના પડકારોની છણાવટ કરે છે.
9. “મૂડીવાદી અને ગ્રાહકવાદી નીતિશાસ્ત્ર એક જ સિક્કાની બે બાજુઓ છે, બે નિર્દેશોનું વિલીનીકરણ છે.
'''૭. ડેટાવાદનો ઉદ્ભવ :''' હરારી "ડેટાઇઝમ" ની વિભાવના રજૂ કરે છે. તે એવી માન્યતા છે કે બ્રહ્માંડ એક વિશાળ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમની જેમ કામ કરે છે, અને તેનું અંતિમ ધ્યેય ડેટાના પ્રવાહ અને પ્રોસેસિંગને કાર્યક્ષમ કરવાનું છે. તે માનવ સમાજ, ધર્મ અને નિર્ણય પ્રક્રિયાઓ પર ડેટાવાદની અસરોની તપાસ કરે છે.
10. “ઉત્ક્રાંતિએ, અન્ય સામાજિક સસ્તન પ્રાણીઓની, જેમ હોમો સેપિયન્સને ઝેનોફોબિક (અજ્ઞાતજણ ભીરુ) પ્રાણી બનાવ્યું છે.
'''૮. આગામી પડકારો :''' પુસ્તકમાં માનવજાતના ભવિષ્યને લઈને રોજગાર પર ઓટોમેશનની (સ્વયંસંચાલનની) સંભવિત અસર, સામાજિક અને આર્થિક અસમાનતાના સંભવિત વ્યાપ અને ટેકનોલોજીકલ પ્રગતિની સાથે નૈતિક વિચારણાઓ માટે જરૂરિયાત જેવા મહત્વના પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે,
11. “આપણે અભૂતપૂર્વ વિપુલતા સાથે  મશીનીકરણ પશ્ચાતનું જંગલ બનાવ્યું છે, પરંતુ તેમાં રહેવું કેવી રીતે તે આપણે હજુ શીખ્યા નથી.
એકંદરે, "હોમો ડ્યુસ" ભાવી સંભાવનાઓ અને તેના પડકારોનું વિચારશીલ સંશોધન પૂરું પાડે છે જેનો માનવજાતે તેના તકનિકી વિકાસની સાથે સામનો કરવો પડશે. આપણે એક અટપટા ભવિષ્યમાંથી પસાર થવાના છીએ ત્યારે, તે વાચકોને આપણા સમાજની દિશા અને આપણે જે વિકલ્પો પસંદ કરીશું તેના ગુણદોષ પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
12. “પ્રાચીન ઇજીપ્તના ભદ્ર લોકોની જેમ, આપણે પણ એક એવી સત્તાની પૂજા કરીએ છીએ જે માત્ર આપણા મનમાં જ વસે છે.
13. શિકારી-સંગ્રાહકો આપણને બતાવે એ છે કે જીવનમાં ખોરાક કરતાં પણ વધુ કંઈક છે, અને જરૂરી નથી કે સમૃદ્ધ ખોરાકનો અર્થ સમૃદ્ધ જીવન થાય છે.
14. “આપણે ઘઉંની ટેવ પાડી હતી એવું નહીં. ઘઉંએ આપણી ટેવ પાડી હતી.
15. “કૃષિ ક્રાંતિ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી હતી.
અવતરણો "સેપિયન્સ" માં પ્રસ્તુત વિચારોત્તેજક અને ઘેરી ધારણાઓની ઝાંખી આપે છે, અને વાચકોને માનવ ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણી જાતિને આકાર આપનારા વિકલ્પોની તેમની સમજ પર પુનર્વિચાર કરવા પ્રેરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
== અવતરણો ==
{{Poem2Open}}
યુવલ નોઆ હરારીના પુસ્તક “હોમો ડ્યૂસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ”ના અમુક નોંધપાત્ર અવતરણો:
1. ઉત્ક્રાંતિ એ એલ્ગોરિધમિક પ્રક્રિયા છે, ઈરાદાપૂર્વકની નહીં.
2. હોમો સેપિયન્સ માત્ર સંતોષ મેળવવા માટે બન્યા નથી. માનવ સુખ વસ્તુલક્ષી પરિસ્થિતિઓ પર ઓછું અને આપણી પોતાની અપેક્ષાઓ પર વધુ આધાર રાખે છે.
3. આધુનિક સમય મનુષ્યોને તકો આપે છે અને સશક્ત બનાવે છે, પરંતુ સાથે તે અનેક પડકારો અને જોખમો પણ ધરે છે.
4. ચેતના અને બુદ્ધિ વચ્ચેની કડીને કેવી રીતે તોડવી તે આપણે ઝડપથી શીખી રહ્યા છીએ.
5. આગામી સદીમાં ટેકનોલોજીની પ્રગતિ ચાલુ રહેશે, પરંતુ માનવ કદાચ પીછેહઠ કરશે.
6. મોટાભાગના માનવ ઇતિહાસની પાછળ એક સરળ અને વધુ સુખદ જીવનની શોધનું પ્રેરક બળ રહ્યું છે.
7.  જે લોકોના હાથમાં ડેટા છે તેના હાથમાં સર્વસ્વ છે.
8. મનુષ્યો પોતે તાત્ત્વિક રીતે એલ્ગોરિધમ્સ છે, અને તેઓ ધીમે ધીમે નિર્ણય-શક્તિ પર તેમનો એકાધિકાર ગુમાવી રહ્યા છે.
9. એકવીસમી સદીમાં આપણે કદાચ એક નવા વિશાળ વર્ગને જોઈશું : નિરર્થક વર્ગ (useless class).
10. સુખ એ અપ્રિય ક્ષણો પર સુખદ ક્ષણોની સરસાઈ નથી. તેના બદલે, સુખ વ્યક્તિના જીવનને તેની સમગ્રતામાં અર્થપૂર્ણ અને મૂલ્યવાન તરીકે જોવામાં છે.
11. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદયથી જોબ માર્કેટમાં પરિવર્તન આવશે અને ઘણા પ્રોફેશનલ્સને નકામા બનાવી દેશે.
12. ઇન્ફોર્મેશન આધારિત અર્થતંત્ર તરફનો બદલાવ જૂના કામદાર વર્ગને અસ્તવ્યસ્ત કરી રહ્યો છે.
13. એકવાર ટેકનોલોજી આપણને માનવ મગજનું પુનઃનિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે, તે પછી હોમો સેપિઅન્સ અદૃશ્ય થઈ જશે, માનવ ઇતિહાસનો અંત આવશે, અને સંપૂર્ણપણે એક એવી નવા પ્રકારની પ્રક્રિયા શરૂ થશે, જે તમારા અને મારા જેવા લોકોની સમજમાં નહીં આવે.
14. માનવ મનની વાત છે ત્યાં સુધી તેના માટે 'ફેક ન્યૂઝ' જેવી કોઈ વસ્તુ નથી.
15. ટેકનોલોજી ક્યારેય નિયતિવાદી નથી હોતી. તે તકો ઊભી કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણને જણાવતી નથી.
આ અવતરણો ‘હોમો ડ્યુસ’ માં ચર્ચાયેલાં કેટલાંક ચાવીરૂપ વિચારો અને વિચારોત્તેજક ધારણાઓનો સાર વ્યક્ત કરે છે અને ટેકનોલોજીકલ પ્રગતિ તેમજ ઉત્ક્રાંતિક માર્ગમાં સંભવિત પરિવર્તન વચ્ચે વાચકોને માનવજાતિના ભાવિ પર વિચાર કરવા માટે પ્રેરે છે.
{{Poem2Close