Sapiens: Difference between revisions

149 bytes removed ,  15:15, 6 November 2023
no edit summary

No edit summary

(21 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:

'''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''

{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }}
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
[[File:Granthsar-logo.jpg|frameless|center]]

{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

Line 10: Line 12:
|cover_image = File:Sapiens-Title.jpg
|cover_image = File:Sapiens-Title.jpg
|title =  Sapiens: A Brief History of Humankind

Yuval Noah Harari

{{larger| સેપિયન્સ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ}}
Yuval Noah Harari

{{xx-smaller|યુવલ નોઆ હરારી}}
{{color|red|'''સેપિયન્સ '''}}

{{xx-smaller| સારાંશનો અનુવાદ: રાજ ગોસ્વામી}}
'''માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ'''

યુવલ નોઆ હરારી

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

અનુવાદ: રાજ ગોસ્વામી

Line 26: Line 33:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સેપિયન્સ’ પુસ્તક (વર્ષ 2015), એક પ્રજાતિ તરીકે આપણા સૌથી પ્રાચીન પૂર્વજોથી લઈને આજના આધુનિક, ટેકનોલોજીના યુગ સુધી આપણો વિકાસ કેવો અને કેવી રીતે થયો તેનું પગેરું મેળવે છે. વાળ વગરના, પૂંછડી વગરના વાનરની પ્રજાતિના રૂપમાં, આપણે કેવી રીતે સમગ્ર પૃથ્વી ગ્રહ પર આપણું પ્રભુત્વ સાબિત કરી શક્યા, તેની વિસ્મયકારી વાર્તાની આપણે અહીં એક પછી એક ઝલક જોઈશું.

{{Poem2Close}}

== આ પુસ્તક કોના માટે છે? ==
• આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની?
{{Poem2Open}}
• મનુષ્યો કેવી રીતે મૂડીવાદી વૈશ્વિક સમુદાયમાં રહેતાં થયાં?
જે લોકોને  જાણવાની જિજ્ઞાસા હોય કે આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની.
• માનવ સમાજ અને સંસ્કૃતિની શરૂઆત કેવી રીતે થઈ હતી?
જે લોકોને સમજવું હોય કે મનુષ્યો કેવી રીતે મૂડીવાદી વૈશ્વિક સમુદાયમાં રહેતાં થયાં.
જેમને જાણકારી મેળવવી હોય કે માનવ સમાજ અને સંસ્કૃતિની શરૂઆત કેવી રીતે થઈ હતી.
{{Poem2Close}}
{{Poem2Close}}

==  પરિચય: ==
== પૂર્વભૂમિકા: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
પુસ્તકમાં  માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે.

Line 46: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અગત્યના મુદ્દાઓ:==
==  મુખ્ય મુદ્દાઓ:==
=== ૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં. ===

Line 185: Line 188:
{{Poem2Close}}
{{Poem2Close}}

== == અંતિમ સારાંશ ====
==  સારાંશ ==
{{Poem2Open}}
{{Poem2Open}}
300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે.

Line 199: Line 202:
{{Poem2Close}}
{{Poem2Close}}

== == અવતરણો ====
== અવતરણો: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે:

Line 205: Line 208:
2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.”

3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક એ છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.”

4. “સંસ્કૃતિનો તર્ક એવો હોય છે કે તે માત્ર તેનો જ નિષેધ કરે છે જે અકુદરતી છે, પરંતુ બાયોલોજીકલ દૃષ્ટિકોણથી, કશું પણ અકુદરતી નથી.”

5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.”

6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.”

Line 216: Line 219:
13. શિકારી-સંગ્રાહકો આપણને બતાવે એ છે કે જીવનમાં ખોરાક કરતાં પણ વધુ કંઈક છે, અને જરૂરી નથી કે સમૃદ્ધ ખોરાકનો અર્થ સમૃદ્ધ જીવન થાય છે.”

14. “આપણે ઘઉંની ટેવ પાડી હતી એવું નહીં. ઘઉંએ આપણી ટેવ પાડી હતી.”

15. “કૃષિ ક્રાંતિ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી હતી.”

આ અવતરણો "સેપિયન્સ" માં પ્રસ્તુત વિચારોત્તેજક અને ઘેરી ધારણાઓની ઝાંખી આપે છે, અને વાચકોને માનવ ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણી જાતિને આકાર આપનારા વિકલ્પોની તેમની સમજ પર પુનર્વિચાર કરવા પ્રેરે છે.

{{Poem2Close
{{Poem2Close}}