Sapiens: Difference between revisions

625 bytes removed ,  15:15, 6 November 2023
no edit summary

No edit summary

(10 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:

'''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''

{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }}
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
[[File:Granthsar-logo.jpg|frameless|center]]

{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

Line 11: Line 13:
|title =  Sapiens: A Brief History of Humankind
|title =  Sapiens: A Brief History of Humankind

Yuval Noah Harari
Yuval Noah Harari

{{x-larger|સેપિયન્સ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ}}
{{color|red|'''સેપિયન્સ '''}}
'''માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ'''

યુવલ નોઆ હરારી

યુવલ નોઆ હરારી

ગ્રંથસારાંશ : એકત્ર

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

અનુવાદ: રાજ ગોસ્વામી

અનુવાદ: રાજ ગોસ્વામી

Line 36: Line 39:
{{Poem2Close}}
{{Poem2Close}}

== આ પુસ્તક કોના માટે છે? ==
==  પરિચય: ==
{{Poem2Open}}
• જે લોકોને  જાણવાની જિજ્ઞાસા હોય કે આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની.
• જે લોકોને સમજવું હોય કે મનુષ્યો કેવી રીતે મૂડીવાદી વૈશ્વિક સમુદાયમાં રહેતાં થયાં.
• જેમને જાણકારી મેળવવી હોય કે માનવ સમાજ અને સંસ્કૃતિની શરૂઆત કેવી રીતે થઈ હતી.
{{Poem2Close}}

==  ગ્રંથપ્રવેશ: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
પુસ્તકમાં  માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે.
પુસ્તકમાં  માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે.
Line 54: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અગત્યના મુદ્દાઓ:==
==  મુખ્ય મુદ્દાઓ:==
=== ૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં. ===
=== ૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 193: Line 188:
{{Poem2Close}}
{{Poem2Close}}

== નિષ્કર્ષ==
==  સારાંશ ==
{{Poem2Open}}
{{Poem2Open}}
300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે.