રાધે તારા ડુંગરિયા પર/શત્રુંજય મહાતીર્થ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શત્રુંજય મહાતીર્થ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} :::::ગિરિરાજ શત્રુંજ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|શત્રુંજય મહાતીર્થ|ભોળાભાઈ પટેલ}}

<poem>
ગિરિરાજ શત્રુંજય * શત્રુંજય આરોહણ
દેરાસર જ દેરાસર * ભવ્ય સૃષ્ટિનાં દર્શન
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
:::::ગિરિરાજ શત્રુંજય * શત્રુંજય આરોહણ
:::::દેરાસર જ દેરાસર * ભવ્ય સૃષ્ટિનાં દર્શન
એક દિવસ જર્મન મિત્ર માર્ટિન કેમ્પચેનનો પત્ર આવ્યો. ગુજરાત-રાજસ્થાનનાં મહત્ત્વનાં જૈનતીર્થોની મુલાકાત લેવાની તેમની ઇચ્છા હતી. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ તરફથી તેમને આ માટે પ્રવાસ-અનુદાન પણ મળ્યું હતું. શ્રી માર્ટિન આમ તો જર્મન સાહિત્યમાં ડૉક્ટરેટની ઉપાધિ ધરાવે છે, પણ છેલ્લા દાયકાથી ભારતમાં રહે છે. અહીં આવ્યા પછી તેમણે ભારતીય દર્શનોનો અભ્યાસ કર્યો. તુલનાત્મક ધર્મના વિષયને પોતાના અધ્યયનનું કેન્દ્ર બનાવ્યું છે. ‘ખ્રિસ્તીધર્મ અને હિન્દુધર્મમાં પવિત્રતાની વિભાવના’ વિશે તેમણે તુલનાત્મક સંશોધન કર્યું છે. આપણા દેશની પ્રેમ-ભક્તિ-કવિતાનો જર્મન ભાષામાં ‘કૃષ્ણની વાંસળી’ — ક્રિશ્નાઝ્ ફ્લ્યુટ નામથી અનુવાદ કર્યો છે.

Line 34: Line 35:

માર્ટિન અને હાન્સને ખુલ્લા પગે સડક પર ચાલવામાં આનંદ જ હતો. ચાલતાં ચાલતાં અમે જયતલાટીએ આવી પહોંચ્યાં ત્યારે તલાટીજીમાં મંગલ ચોઘડિયાં બજી રહ્યાં હતાં. ચાતુર્માસના દિવસો હતા એટલે ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ અને સાધુગણ સૌ અહીં તલાટીમાં જ ગિરિરાજની પૂજા કરતાં હતાં. આ દૃશ્ય જોતાં જ અનિલાબહેનને મુખેથી સ્તવનની પંક્તિ સરી પડી:

{{Poem2Close}}
::'''શ્રી રે સિદ્ધાચલ ભેટવા'''
<poem>
::'''મુજ મન અધિક ઉમાયો…'''
'''શ્રી રે સિદ્ધાચલ ભેટવા'''
 
'''મુજ મન અધિક ઉમાયો…'''
</poem>
{Poem2Open}}
માર્ટિને આ દિવસોમાં જૈનધર્મ અને ઉપાસનાપદ્ધતિ વિશે ઘણું વાંચી લીધેલું હતું. અમદાવાદમાં જૈન સાધુ-સાધ્વીજીઓ સાથે વિનમ્રભાવે વાર્તાલાપો કર્યા હતા. પ્રત્યક્ષ પૂજાપદ્ધતિ પણ જોઈ હતી. આ દૃશ્યનો પ્રભાવ એમની ચેતનાને પ્રસન્નકર લાગ્યો. અનિલાબહેને તો ચૈત્યવંદન કરી લીધું.

Line 43: Line 46:

બાબુના મંદિરની બાજુમાંથી જ પગથિયાં જાય છે. પહેલાં આવાં સગવડભર્યાં પગથિયાં નહોતાં. પ્રસિદ્ધ જૈન મંત્રી તેજપાળે તેરમી સદીમાં પથ્થરો ગોઠવી ઉપર ચઢવાનો માર્ગ તૈયાર કરાવેલો. એ ‘સંચાર પાજા’ કહેવાતો. ગિરિરાજ પર ચઢવાના માર્ગને આજે પણ ‘પાજ’ કહે છે. હમણાં જે પાજ છે, તે તો શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તૈયાર કરાવી છે. એને લીધે યાત્રિકોને ભારે સુવિધા થઈ છે. અઢારસો ફૂટની ઊંચાઈએ આવેલા આદીશ્વર દાદા સુધી પહોંચવા આ ત્રણ હજાર સાતસો પિસ્તાલીસ પગથિયાં ચઢવાં હવે સરળ લાગે છે. વળી ગિરનારની જેમ એકદમ સીધા ચઢાણનાં થકવી નાખે એવાં આ પગથિયાં નથી, અને થાક લાગે તો પણ શ્રદ્ધાન્વિત જૈન તો કહેશેઃ

::'''એકેકું ડગલું ભરે,'''
<poem>
::'''ગિરિસન્મુખ ઉજમાળ;'''
'''એકેકું ડગલું ભરે,'''
::'''કોડિસહસ ભવનાં કર્યાં,'''
'''ગિરિસન્મુખ ઉજમાળ;'''
::'''પાપ ખપે તતકાળ.'''
'''કોડિસહસ ભવનાં કર્યાં,'''
 
'''પાપ ખપે તતકાળ.'''
</poem>
{{Poem2Open}}
અમે થોડાં પગથિયાં ચઢ્યાં કે પૂર્વ દિશામાં લાલ આભા પ્રગટી, અને સૂર્ય બહાર નીકળ્યો. એ દિશામાં શેત્રુંજી નદીનો પ્રવાહ અને ગોપનાથના સમુદ્રની જળઝાંય દેખાતાં હતાં. સૂર્યને જોતાં જ હાન્સે પોતાનો કૅમેરાવાળો થેલો બાજુ પર મૂકી દીધો અને સૂર્ય સામે જોઈ સૂર્યનમસ્કાર શરૂ કરી દીધા. અહીંથી સમગ્ર પરિસર જોતાં મનને સહેજે પ્રસન્નતા થતી હતી.

Line 102: Line 107:

બધે ફરી ફરીને દર્શન કરવામાં પહોંચી પણ વળાય નહિ. એટલે કોઈ ભાવિક શ્રાવકની જેમ આપણે પણ કહેવું રહ્યું કે સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે બધાં નામતીર્થો છે અને જે બધાં જિનબિંબો છે, તે સર્વને વંદન કરું છું:

::'''જે કિંચિ નામત્તિથં'''
<poem>
::'''સગ્ગે પાયાલિ માણુસે લોએ'''
'''જે કિંચિ નામત્તિથં'''
::'''જાઇ જિણબિંબાઇ'''
'''સગ્ગે પાયાલિ માણુસે લોએ'''
::'''તાઇં સવ્વાઇં વંદામિ.'''
'''જાઇ જિણબિંબાઇ'''
 
'''તાઇં સવ્વાઇં વંદામિ.'''
</poem>
{Poem2Open}}
તડકો ચઢતો જતો હતો, પણ શત્રુંજયની આ ઊંચાઈએ આકરો લાગતો ન હતો. વળી સ્ફૂર્તિપ્રદ પવન તો હતો જ. ખરેખર તો દેરાસરોથી વિભૂષિત આ ગિરિરાજ પર તડકાછાંયાનો વિચાર કરીએ તો જ આવે. હજી તો અમે આદીશ્વરની ટૂકનાં બધાં દેરાસર જોયાં નહોતાં. અને હજી નવટૂકનું પરિક્રમણ તો બાકી હતું. હવે અમે સમય વિશે સભાન પણ થયાં, કેમ કે આજે સાંજે ભાવનગરની મહિલા કૉલેજમાં માર્ટિનનું ‘તુલનાત્મક ધર્મ’ વિશે એક વ્યાખ્યાન આચાર્ય જયેન્દ્રભાઈએ ગોઠવ્યું હતું.

18,450

edits