Superintelligence: Difference between revisions

6 bytes added ,  01:23, 4 September 2023
(Created page with "  '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
{{BookCover |cover_image = File:Made to Stick.jpg |title = Superintelligence  by Nick Bostrom
''Paths, Dangers, Strategies''
{{x-larger|સુપર ઇન્ટેલિજન્સ}}
માર્ગ, જોખમ, વ્ય...")

Line 201: Line 201:
ટૂંકમાં, "સુપર ઇન્ટેલિજન્સ : માર્ગ, જોખમ, વ્યૂહ" પુસ્તક એ.જી.આઈ.ની સંભવિત અસરોની તપાસ માટે ગહન વિચારણા અને તેના વિકાસ સાથે સંકળાયેલાં જોખમ અને વ્યૂહ વિશેની માહિતી પૂરી પાડે છે. સાથે સાથે તે પડકારોના ઉકેલ માટે આગોતરી તૈયારી કરવાના મહત્ત્વ પર ભાર મૂકીને તે ટેક્નોલોજી માનવજાત માટે ફાયદાકારક પરિણામો આપનારી બને તે પાકું કરવાની વાત કરે છે.

"સુપર ઇન્ટેલિજન્સ : માર્ગ, જોખમ, વ્યૂહ"માંથી કેટલાંક વિચાર બિંદુ :
'''"સુપર ઇન્ટેલિજન્સ : માર્ગ, જોખમ, વ્યૂહ"માંથી કેટલાંક વિચાર બિંદુ :'''

1. પહેલું અતિ બુદ્ધિશાળી મશીન બનાવવું તે માણસજાતનું છેલ્લું સંશોધન હશે; સિવાય કે મશીન પોતે એટલું ભોળું હોય કે આપણને કહી દે કે તેને કાબૂમાં કઈ રીતે રાખવું.