The Diary of a Young Girl: Difference between revisions

no edit summary
()
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
__NOTOC__
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
<center>
<center>
Line 22: Line 23:
}}
}}


== <span style="color: red">લેખક વિષે  </span>==
== <span style="color: red"> લેખિકા વિષે  </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
ઍનીફ્રેંકનો જન્મ ફ્રેન્કફર્ટ, જર્મનીમાં ૧૨મી જૂન, ૧૯૨૯માં થયો હતો. એમના પિતાને ધંધા માટે એક સારી તક મળી એટલે ૧૯૩૩માં એમના પરિવાર સાથે એ નેધરલેંડ આવ્યા. જર્મનીમાં એડોલ્ફહિટલર અને નાઝીઓયહૂદીઓ ઉપર દિવસે-દિવસે ત્રાસ વધારતા હતા, એટલે આ યહૂદી પરિવાર માટે એક સુનિયોજિત પગલું પણ હતું. ૧૯૪૨માં ઍની અને એમના પરિવારને ગુપ્તવાસમાં જવું પડ્યું, કારણ કે એમને નેધરલેંડથી બહાર નિકળવાનો માર્ગ અનુકૂળ થયો. ધ ડાયરી ઑફ એ યંગગર્લ વિશ્વ માટે એક યાદગાર સંભારણું છે.
ઍની ફ્રેંકનો જન્મ ફ્રેન્કફર્ટ, જર્મનીમાં ૧૨મી જૂન, ૧૯૨૯એ થયો હતો. એમના પિતાને ધંધા માટે એક સારી તક મળી એટલે ૧૯૩૩માં એમના પરિવાર સાથે એ નેધરલેંડ આવ્યા. જર્મનીમાં એડોલ્ફ હિટલર અને નાઝીઓ યહૂદીઓ ઉપર દિવસે-દિવસે ત્રાસ વધારતા હતા, એટલે આ યહૂદી પરિવાર માટે એક સુનિયોજિત પગલું પણ હતું. ૧૯૪૨માં ઍની અને એમના પરિવારને ગુપ્તવાસમાં જવું પડ્યું, કારણ કે એમને નેધરલેંડથી બહાર નિકલવાનો માર્ગ અનુકૂળ ના થયો. ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ વિશ્વ માટે યાદગાર સંભારણું છે.      
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 134: Line 135:
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૯. દુનિયા બદલે એવું પુસ્તક.   ===
===<span style="color: red">૯. દુનિયા બદલે એવું પુસ્તક.</span>===
{{Poem2Open}}બધાને લઈ ગયા એટલે મઈપ ગીસતરત જ અનેક્સમાં ગયા અને જેટલું શક્ય હતું એટલું લઈ લીધું, જેમાં ઍનીની ડાયરી પણ હતી. એમને આશા હતી કે યુદ્ધ પૂરું થશે એટલે એ ડાયરી ઍનીને આપી શકશે.  
{{Poem2Open}}બધાને લઈ ગયા એટલે મઈપ ગીસ તરત જ અનેક્સમાં ગયા અને જેટલું શક્ય હતું એટલું લઈ લીધું, જેમાં ઍનીની ડાયરી પણ હતી. એમને આશા હતી કે યુદ્ધા પૂરું થશે એટલે એ ડાયરી ઍનીને આપી શકશે.  
સિક્રેટઅનેક્સના આઠ સભ્યોનેઉત્તરીનેધરલેંડસમાં આવેલી,વેસટરબોર્કટ્રેન્ઝિટકૅમ્પમાંમોકલતા પહેલા એમસ્ટરડેમની જેલમાં લઈ જવાયા. ત્રીજી સપ્ટેમ્બર ૧૯૪૪ના દિવસે એમને આઉશવીત્સ જતી ટ્રેનમાં ચડાવ્યા.એ વેસટરબોર્કથીનીકળેલીછેલ્લી ટ્રેન હતી.  
સિક્રેટ અનેક્સના આઠ સભ્યોને ઉત્તરી નેધરલેંડસમાં આવેલી, વેસટરબોર્ક ટ્રેન્ઝિટ કૅમ્પમાં મોકલતા પહેલા એમસ્ટરડેમની જેલમાં લઈ જવાયા. ત્રીજી સેપ્ટેમ્બર ૧૯૪૪ના દિવસે એમને આઉશવીત્સ જતી ટ્રેનમાં ચડાવ્યા. એ વેસટરબોર્કથી નીકળેલી છેલ્લી ટ્રેન હતી.
આઉશવીત્સમાંબંને પરિવારના સભ્યોને છૂટા પાડવામાં આવ્યા. શ્રીમતી વાન ડાનનેઆઉશવીત્સથી પહેલા બર્ગન-બેલસેનમોકલયા,એના પછી,બીજી બે-એક કેંપોમાં રહ્યા, અને પછી એ મૃત્યુ પામ્યા. એમનું સાચું નામ પેટ્રોનેલા વેન પેલ્સ હતું. હરમન વેન પેલ્સ, એટલે શ્રી વાન ડાનઆઉશવીત્સમાંજ મરી ગયા. ગેસ ચેમ્બરસનો વપરાશ બંધ થયો એના થોડા વખત પહેલા જ,૧૯૪૪ના ઑક્ટોબર કે નવેમ્બરમાં એમનું ગેસ ચેમ્બરમાં મૃત્યુ થયું. પીટર વેન પેલ્સઆઉશવીત્સથીઓસ્ટ્રિયાનીમાઉથાઉસનકૅમ્પના “ડેથમાર્ચ”માં હતા. ઍલાઇડફૉર્સિસએકૅમ્પમાં આવ્યા એના ત્રણ દિવસ પહેલા, ૧૯૪૫ના માર્ચની પાંચમી તારીખે એ મૃત્યુ પામ્યા. ઍલ્બર્ટડસલ, જેમનું સાચું નામ ફ્રીટ્સ ફેફર હતું, ૧૯૪૪ના ડિસેમ્બરની ૨૦મી તારીખે ન્યુએંગામાકૅમ્પમાં મૃત્યુ પામ્યા.  
આઉશવીત્સમાં  બંને પરિવારના સભ્યોને છૂટા પાડવામાં આવ્યા. શ્રીમતી વાન ડાનને આઉશવીત્સથી પહેલા બર્ગન-બેલસેન મોકલયા, એના પછી, બીજી બે-એક કેંપોમાં રહ્યા, અને પછી એ મૃત્યુ પામ્યા. એમનું સાચું નામ પેટ્રોનેલા વેન પેલ્સ હતું. હરમન વેન પેલ્સ, એટલે શ્રી વાન ડાન આઉશવીત્સમાં જ મરી ગયા. ગેસ ચેમ્બરસનો વપરાશ બંધ થયો એના થોડા વખત પહેલા જ, ૧૯૪૪ના ઑક્ટોબર કે નવેમ્બરમાં એમનું ગેસ ચેમ્બરમાં મૃત્યુ થયું. પીટર વેન પેલ્સ આઉશવીત્સથી ઓસ્ટ્રિયાની માઉથાઉસન કૅમ્પના “ડેથ માર્ચ”માં હતા. ઍલાઇડ ફૉર્સિસએ કૅમ્પમાં આવ્યા એના ત્રણ દિવસ પહેલા, ૧૯૪૫ના માર્ચની પાંચમી તારીખે એ મૃત્યુ પામ્યા. ઍલ્બર્ટ ડસલ, જેમનું સાચું નામ ફ્રીટ્સ ફેફર હતું, ૧૯૪૪ના ડિસેમ્બરની ૨૦મી તારીખે ન્યૂએંગામા કૅમ્પમાં મૃત્યુ પામ્યા.  
ઍનીનાં મા,એડિથ ફ્રેન્ક,તન-મનથી હારેલા હતા,થાકેલા હતા, અને ઉપરથી ભૂખમરો---૧૯૪૫ની ૬ઠી જાન્યુયારીએઆઉશવીત્સ-બિરકેનુઆકૅમ્પમાંએ મૃત્યુ પામ્યા. માર્ગો અને ઍનીને છૂટા નહોતા પાડ્યા. ૧૯૪૪ના ઑક્ટોબરમાં એમને આઉશવીત્સથીબર્ગન-બેલસેનકૅમ્પમાંમોકલાયા. એ શિયાળામાં થોડાક દિવસોનાઅંતરે બંનેનુંમૃત્યુ થયું. બંને કૅમ્પમાં ફાટી નીકળેલીટાઈફસનીમહામારીના શિકાર બન્યા. એવું મનાય છે કે એ બંનેનામૃત્યદેહને ત્યાં જ માસ ગ્રેવમાં (સામૂહિક કબરોમાં)નાખ્યા હતા. ૧૯૪૫ની ૧૨મી એપ્રિલ બ્રિટિશ સૈન્યએ એ કૅમ્પને આઝાદ કરી.  
ઍનીના મા, એડિથ ફ્રેન્ક, તન-મનથી હારેલા હતા, થાકેલા હતા, અને ઉપરથી ભૂખમરો---૧૯૪૫ની ૬ઠી જાન્યુયારીએ આઉશવીત્સ-બિરકેનુઆ કૅમ્પમાં એ મૃત્યુ પામ્યા. માર્ગો અને ઍનીને છૂટા નહોતા પાડ્યા. ૧૯૪૪ના ઑક્ટોબરમાં એમને આઉશવીત્સથી બર્ગન-બેલસેન કૅમ્પમાં મોકલાયા. એ શિયાળામાં થોડાક દિવસોના અંતરે બંનેનું મૃત્યુ થયું. બંને કૅમ્પમાં ફાટી નીકળેલી ટાઈફસની મહામારીના શિકાર બન્યા. એવું મનાય છે કે એ બંનેના મૃત્યદેહને ત્યાં જ માસ ગ્રેવમાં (સામૂહિક કબરોમાં) નાખ્યા હતા. ૧૯૪૫ની ૧૨મી એપ્રિલ બ્રિટિશ સૈન્યએ એ કૅમ્પને આઝાદ કરી.  
અનેક્સના બધા સભ્યોમાંથી, માત્ર આટો ફ્રેન્ક,ઍનીના પિતા, બચ્યા. આઉશવીત્સમાંરૂસીસૈન્યનો પ્રવેશ એમણે જોયો. એ ૧૯૪૫ની ૩જીજૂનેએમસ્ટરડેમ પાછા ફર્યા. એમનાં પત્નીની મૃત્યુની એમને જાણ હતી, પણ ઍની અને માર્ગો મળશે એવી આશા હતી. પણ એમને મઈપ ગીસ મળ્યા, જેમણે એમને ઍનીની ડાયરી આપી અને કહ્યું, “આ રહ્યો તમારી દીકરીનો વારસો.”
અનેક્સના બધા સભ્યોમાંથી, માત્ર આટો ફ્રેન્ક, ઍનીના પિતા, બચ્યા. આઉશવીત્સમાં રૂસી સૈન્યનો પ્રવેશ એમણે જોયો. એ ૧૯૪૫ની ૩જી જૂને એમસ્ટરડેમ પાછા ફર્યા. એમના પત્નીની મૃત્યુની એમને જાણ હતી, પણ ઍની અને માર્ગો મળશે એવી આશા હતી. પણ એમને મઈપ ગીસ મળ્યા, જેમણે એમને ઍનીની ડાયરી આપી અને કહ્યું, “આ રહ્યો તમારી દીકરીનો વારસો.”
એમની દીકરીના અંગત લખાણો વડે એને ફરી જાણવી આટો માટે સહેલું ન હતું. પોતાનાંસંસ્મરણોમાં એ લખે છે કે ડાયરીવાંચતી વખતે એ લાગણીઓથી એટલા ઘેરાઈ જતાં કે એના એક-બે પાનાથી વધારે નહોતા વાચી શકતા. પણ એ જે વાંચતાં એ એમને આશ્ચર્યચકિત કરી દેતું. એ તો ઍનીને બાળક માનતા હતા, પણ એમનાંલખાણો તો એક ગંભીર, વિચારશીલ યુવતીનાં હતાં; એવી યુવતી જેના લખાણમાં એની ઊંડી સમજ સ્પષ્ટ દેખાતી હતી.  
એમની દીકરીના અંગત લખાણો વડે એને ફરી જાણવી આટો માટે સહેલું ન હતું. પોતાના સંસ્મરણોમાં એ લખે છે કે ડાયરી વાંચતી વખતે એ લાગણીઓથી એટલા ઘેરાઈ જતાં કે એના એક-બે પાનાથી વધારે નહોતા વાચી શકતા. પણ એ જે વાંચતાં એ એમને આશ્ચર્યચકિત કરી દેતું. એ તો ઍનીને બાળક માનતા હતા, પણ એમનાં લખાણો તો એક ગંભીર, વિચારશીલ યુવતીના હતા; એવી યુવતી જેના લખાણમાં એની ઊંડી સમજ સ્પષ્ટ દેખાતી હતી.  
પહેલા તો આટોઍનીનીડાયરીને માત્ર એમના થોડા સગાઓ અને મિત્રોનેબતાવવાનામતમાં હતા, પણ પછી એમનો વિચાર બદલાયો. એમની ડાયરીમાંઍનીએ પોતે એને ધ સિક્રેટઅનેક્સનાનામથી પ્રકાશિત કરવાની કલ્પના કરી છે. એટલે આટોપ્રકાશકોને એની નકલો મોકલવા માંડ્યા. ઘણેથી એ પછી આવી, પણ ૧૯૪૭ના જૂનમાં ધ સિક્રેટઅનેક્સનાનામથીએની થોડી નકલો બહાર પડી. પણ એની લોકપ્રિયતા વધી ૧૯૫૨માં, જ્યારે એ અમેરિકામાં પ્રકાશિત થઈ.  
પહેલા તો આટો ઍનીની ડાયરીને માત્ર એમના થોડા સગાઓ અને મિત્રોને બતાવવાના મતમાં હતા, પણ પછી એમનો વિચાર બદલાયો. એમની ડાયરીમાં ઍનીએ પોતે એને ધ સિક્રેટ અનેક્સના નામથી પ્રકાશિત કરવાની કલ્પના કરી છે. એટલે આટો પ્રકાશકોને એની નકલો મોકલવા માંડ્યા. ઘણેથી એ પછી આવી, પણ ૧૯૪૭ના જૂનમાં ધ સિક્રેટ અનેક્સ ના નામથી એની થોડી નકલો બહાર પડી. પણ એની લોકપ્રિયતા વધી ૧૯૫૨માં, જ્યારે એ અમેરીકામાં પ્રકાશિત થઈ.  
ત્યારથી એ સતત છપાઈ રહી છે, અને એના ઉપરથી નાટકો અને ફિલ્મો પણ બન્યાંછે. એમની વાર્તાએઅઢળખ લોકોને યુદ્ધનાઅત્યાચારોવિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે અને માનવીય અધિકારો માટે લડત આપવા પ્રેરયા છે. ઍનીને વિશ્વાસ હતો કે અંતે તો માનવીમાં રહેલી કરુણાનીભાવનાની જ જીત થશે.
ત્યારથી એ સતત છપાઈ રહી છે, અને એના ઉપરથી નાટકો અને ફિલ્મો પણ બન્યાં છે. એમની વાર્તાએ અઢળખ લોકોને યુદ્ધના અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે અને માનવીય અધિકારો માટે લડત આપવા પ્રેરયા છે. ઍનીને વિશ્વાસ હતો કે અંતે તો માનવીમાં રહેલી કરુણાની ભાવનાની જ જીત થશે.
{{Poem2Close}}
{{Poem2Close}}


==<span style="color: red">છેલ્લે સંક્ષિપ્તમાં</span>==
==<span style="color: red">છેલ્લે સંક્ષિપ્તમાં</span>==
{{Poem2Open}}“ધ ડાયરી ઑફ એ યંગગર્લ” ઇતિહાસના એક અઘોર કાળમાં એક યુવતીના જીવનનો મર્મભેદક અને કાલાતીત વૃત્તાંત છે. ઍનીફ્રેન્કનીડાયરીમાંહૉલકાસ્ટનું અદ્વિતીય અને પ્રમાણભૂત વર્ણન છે, અને સાથે સાથેએ વિપદમાં પણ આશા, હિમ્મત અને સ્થિતિસ્થાપકતા કાયમ રાખવાની માનવીની ક્ષમતાનેબિરદાવેપણ છે. દુઃખની વાત છે કે ઍનીઅને એના પરિવારને ૧૯૪૪માં નાઝીઓએ શોધી કાઢ્યા, અને કૉન્સેન્ટ્રેશનકૅમ્પમાં એમનું મૃત્યુ થયું. જો કે એમની ડાયરી બચી ગઈ અને એ વ્યક્તિગત જીવન ઉપર હૉલકાસ્ટનીઅસરોનું ચિન્હ બની ગઈ.  
{{Poem2Open}}“ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ” ઇતિહાસના એક અઘોર કાળમાં એક યુવતીના જીવનનો મર્મભેદક અને કાલાતીત વૃતાંત છે. ઍની ફ્રેન્કની ડાયરીમાં હૉલકાસ્ટનું અદ્વિતીય અને પ્રમાણભૂત વર્ણન છે, અને સાથે સાથે એ વિપદમાં પણ આશા, હિમ્મત અને સ્થિતિસ્થાપકતા કાયમ રાખવાની માનવીની ક્ષમતાને બિરદાવે પણ છે. દુખની વાત છે કે ઍની અને એના પરિવારને ૧૯૪૪માં નાઝીઓએ શોધી કાઢ્યા, અને કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં એમનું મૃત્યુ થયું. જો કે એમની ડાયરી બચી ગઈ અને એ વ્યક્તિગત જીવન ઉપર હૉલકાસ્ટની અસરોનું ચિન્હ બની ગઈ.
બે વરસથી ઉપર,૧૯૪૨ થી ૧૯૪૪,ઍનીફ્રેંકે એમનાં મા-બાપ અને મોટી બહેન, માર્ગો,અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનોદીકરો,પીટર-----સાથેસંતાઈનેકાઢ્યા. ધ સિક્રેટઅનેક્સનાઆઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ,ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા.ઍનીનેએમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડુંમાનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાંહતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયાં હતાં એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરનાપ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું.  
બે વરસથી ઉપર, ૧૯૪૨ થી ૧૯૪૪, ઍની ફ્રેંકે એમના માં-બાપ અને મોટી બહેન, માર્ગો, અને વેન પેલ્સ પરિવાર-----શ્રી અને શ્રીમતી વેન પેલ્સ અને એમનો તરુણ વયનો દીકરો, પીટર-----સાથે સંતાઈને કાઢ્યા. ધ સિક્રેટ અનેક્સના આઠમા અને છેલ્લા સભ્ય, ડેન્ટિસ્ટ, ફ્રીટ્સ ફેફર થોડા મહિનાઓ પછી આવ્યા. ઍનીને એમના સહનિવાસીઓની વચ્ચે માનસિક તાણનો અનુભવ થતો હતો, પણ એ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. પહેલેથી જ એમને એમના પરિવારના બીજા સભ્યો સાથે થોડું માનસિક અંતર તો હતો જ, પણ એ અંતર માટે એ થોડાઘણા અંશે પોતાને પણ જવાબદાર માનતાં હતાં, અને સુધારવાનો પ્રયત્ન પણ કરતાં હતાં. એ સંતાયા હતા એ સ્થળની કોઈને જાણ થશે, એ ભય સતત હતો, તો પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું, અને પીટરના પ્રેમમાં પણ પડ્યાં. આ કપરા સંજોગોમાં પણ ઍનીએ ક્યારેય આશા નહોતી છોડી, એમના જીવનનો અંત દુખદ હતો, તો પણ એક પ્રભાવક લેખક બનવાનું એમનું સપનું પૂરું થયું.  
મુખ્ય મુદ્દાઓ:
'''મુખ્ય મુદ્દાઓ:'''
૧. ગુપ્ત જીવન:ઍની,એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનોસમય એમસ્ટરડેમની એક કાર્યાલયનાસિક્રેટઅનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએસંતાઈનેરહેવું પડ્યું હતું.  
'''૧. ગુપ્ત જીવન:''' ઍની, એમના પરિવાર અને બીજા ચાર જણાએ, બે વરસથી પણ વધારેનો સમય એમસ્ટરડેમની એક કાર્યાલયના સિક્રેટ અનેક્સમાં ગાળ્યો હતો. નાઝીઓથી બચવા માટે એમણે બધાએ સંતાઈને રહેવું પડ્યું હતું.  
૨. યુવાની તરફ:ઍની યુવાની તરફ જઈરહ્યાંહતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે.  
'''૨. યુવાની તરફ:''' ઍની યુવાની તરફ જઇ રહ્યાં હતાં. એમની ડાયરી આપણને એ યાત્રા ઉપર લઈ જાય છે. કિશોરાવસ્થાના પડકારો એ કેવી રીતે ઝીલે છે તેની વાત કરે છે, જેમાં એમના પરિવાર અને એમની સાથે સંતાયેલા બીજા લોકોની સાથેના એમના સંબંધોની પણ વાત આવે છે.  
૩. યુદ્ધ અને પક્ષપાતોના વિચારો: ઍનીએએમની ડાયરીમાંયુદ્ધ વિષે,યહુદીઓ ઉપરના જુલમોવિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાંલખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે.  
'''૩. યુદ્ધ અને પક્ષપતોના વિચારો:''' ઍનીએ એમની ડાયરીમાં યુદ્ધ વિષે, યહુદીઓ ઉપરના જુલમો વિષે અને પક્ષપાતની અસરો વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે. આ અન્યાયી દુનિયા વિષે એમની જાગરુકતા વધતી હતી એનો પણ એમનાં લખાણોમાંથી આપણને ખ્યાલ આવે છે.  
૪. સપનાં અને આકાંક્ષાઓ:ઍનીલેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાંસપનાંમાં અને આકાંક્ષાઓમાં  આપણને સહભાગી બનાવે છે.
'''૪. સપનાઓ અને આકાંક્ષાઓ:''' ઍની લેખક બનવાના અને દુનિયા ઉપર હકારાત્મક છાપ છોડવાનાં એમનાં સપનાઓમાં અને આકાંક્ષાઓમાં  આપણને સહભાગી બનવે છે.
૫. વ્યક્તિગ્ત વિકાસ:વાંચકનેઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દૃષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે.  
'''૫. વ્યક્તિગ્ત વિકાસ:''' વાંચકને ઍનીના વ્યક્તિગ્ત વિકાસનો, જીવન વિષે એમના બદલાતા દ્રષ્ટિકોણનો અને જીવનમાં ધ્યેય અને અર્થ શોધવા માટે એમની પ્રક્રિયાઓનો ઉલ્લેખ એમની આખી ડાયરીમાં મળશે.  
 
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 160: Line 162:
* “આમ છતાંય, હું હજી માનું છું કે લોકો ખરેખર દિલના સારા છે.”
* “આમ છતાંય, હું હજી માનું છું કે લોકો ખરેખર દિલના સારા છે.”
* “કેટલું સારું છે કે દુનિયા બદલવા માટે કોઈએ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી.”
* “કેટલું સારું છે કે દુનિયા બદલવા માટે કોઈએ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી.”
* “હું મરી જાઉં પછી પણ મારે જીવતા રહેવું છે.”
* “હું મારી જાઉં પછી પણ મારે જીવતા રહેવું છે.”
* “મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા પડશે,બની શકે કે સમય આવે જ્યારે હું એમનું અનુકરણ કરી શકું.”
* “મારા સિદ્ધાંતોને મારે જાળવી રાખવા પડશે, બની શકે કે સમય આવે જ્યારે હું એમનું અનુકરણ કરી શકું.”


ઍનીફ્રેકની ડાયરીનાં આ સુવાક્યો આકરા સમયમાં પણ એમનો આશાવાદી સ્વભાવ, એમની સ્થિતિસ્થાપકતા અને એમનો માનવ જતિ ઉપર વિશ્વાસ દર્શાવે છે. એમની ડાયરી આશાવાદનું એક અમીટ પ્રતીક છે,ઇતિહાસનાસચોટ સાક્ષીબન્યાનો દાખલો છે.
ઍની ફ્રેકની ડાયરીના આ સુવાક્યો આકરા સમયમાં પણ એમનો આશાવાદી સ્વભાવ, એમની સ્થિતિસ્થાપકતા અને એમનો માનવ જાતી ઉપર વિશ્વાસ દર્શાવે છે. એમની ડાયરી આશાવાદનું એક અમીટ પ્રતિક છે, ઇતિહાસના સચોટ સાક્ષી બનયનો દાખલો છે.