The Hidden Life of Trees: Difference between revisions

No edit summary
()
Line 212: Line 212:

આ પુસ્તકો વૃક્ષો કેવા કેવા સંઘર્ષો વેઠે છે અને એકબીજા સાથે કેવી સમૂહભાવનાથી રહે છે તેના ઉપર પ્રકાશ પાડે છે. તેઓ પડકારો વેઠે, કઠિન પરિસ્થિતિમાં સંસાધનો મેળવવા સ્પર્ધા પણ કરે, ટકી રહેવાની ક્ષમતા વિકસાવે છે. હરિફાઈ કરવાની સાથે તેમનામાં વધુ સંતુલિત અને ટકાઉ ઇકોસીસ્ટમ ઊભી કરવા અવકાશ-જગ્યા અને સંશોધનોનું શેરીંગ પણ કરે છે.

== <span style="color: red">Hidden Life of Trees</span>==
આ પુસ્તક જંગલની રહસ્યમયી દુનિયા અને તેનાં નિવાસી વૃક્ષ-નાગરિકો વિશે નેત્રદીપક દૃષ્ટિકોણ ઉઘાડી આપે છે. વૉલબેન-લેખકની સુરેખ વાર્તાકથનકળા અને વૈજ્ઞાનિક પુરાવાઓ, વૃક્ષોની નોંધપાત્ર બુદ્ધિ અને સામાજિક માળખું આપણને ગળે ઉતરે તેવી રીતે સમજાવી દે છે, જેથી પ્રકૃતિ વિશેના આપણા પૂર્વનિર્ધારિત ખોટા ખ્યાલોને ત્તે પડકારે છે. એક પીઢ અને અનુભવી વનઅભ્યાસી તરીકે લેખક જંગલને એક જીવંત સામાજિક કમ્યૂનીટી તરીકે વર્ણવે છે કે વૃક્ષો એકબીજા જોડે પ્રત્યાયન, સહાય અને વાટકી વ્યવહાર પણ કરે છે. આ પુસ્તક વાંચતાં આપણે આશ્ચર્યના ભાવથી છલકાઈ જઈએ છીએ, અને કુદરત જોડે માનનીય અને માનવીય વ્યવહાર કરવા પ્રેરાઈએ છીએ. આપ કુદરતના ઊંડાપ્રેમી હો કે પછી સાદા જિજ્ઞાસુ જીવ હો, આ પુસ્તક નિઃશંકરૂપે તમને આપણી ઇકોસીસ્ટમનાં અદ્ભુત આશ્ચર્યો અને વાડા-ખેતરમાં-જંગલમાં ઊભેલાં મૂંગાં-મહાકાય હરિયાળા મહારાજાઓ પ્રત્યે નવપલ્લવિત આદરભાવથી ભરી દેશે. તમારું દિલ બાગબાગ થઈ જશે.

== <span style="color: red">અવતરણો: </span>==
== <span style="color: red">અવતરણો: </span>==