The Hidden Life of Trees: Difference between revisions

Line 194: Line 194:
વૃક્ષો-વનસ્પતિની આપણે કરવી જોઈએ તેટલી કદર-કિંમત નથી કરી. એ ઉપેક્ષિત સજીવો આપણે માટે કેટલું બધું કરે છે? તેમની અંદરની વાતોથી આપણે અજાણ છીએ-તેમને પણ ઇન્દ્રિયો છે, તેઓ પણ કમ્યૂનીકેટ કરે, પ્રેમ કરે, મદદ કરે, દોસ્તી કરે, ભય અનુભવે, પડોશીધર્મ નિભાવે વગેરે... એમની ઇકોસીસ્ટમમાં તેઓ બરાબર બંધબેસતાં થવા માટે જ તેઓ જાણે બન્યાં છે. હવેથી આપણે ઝાડને સન્માન, સદ્ભાવ, સહાનુભુતિ અને દયાની દૃષ્ટિથી જોઈશું. તેના કલ્યાણ માટે કાળજી લઈશું. જેમ આપણે પાળેલાં પશુની કેવી પ્રેમપૂર્વક સંભાળ લઈએ છીએ. તેમ વૃક્ષની પણ લઈશું.

{{Poem2Close}}
{{Poem2Close}}
==ચાવીરૂપ મુદ્દાઓ :==
૧ - વૃક્ષોની પણ એક સામાજિક દુનિયા
વૃક્ષોની પણ એક સામાજિક દુનિયા છે. લેખક વિગતે વર્ણવે-તપાસે છે કે ઝાડ એકાકી-અટૂલાં અસ્તિત્વો નથી, પણ Social Beings છે. તે એનાં મૂળ અને ફંગલ જોડાણો દ્વારા કમ્યૂનીકેટ કરે છે. એકમેકને મદદ કરે, આધાર આપે છે. આપણું ઈન્ટરનેટ www-worldwideweb છે તેમ લેખક wood-wide-web ઉદ્ઘાટિત કરે છે: તેની એક સોફીસ્ટીકેટેડ અંડરગ્રાઉન્ડ સીસ્ટમ હોય છે જે વૃક્ષોને પોષકતત્ત્વો, ચેતવણી અને નબળાં પડોશીની કાળજી લેવામાં મદદ કરે છે.
૨ - જંગલોની ઈન્ટેલીજન્સ સીસ્ટમ :
વૃક્ષો તેના અસ્તિત્વ માટે જોઈએ એટલી બુદ્ધિ પણ ધરાવે છે. તેમનું એક Collective Organism છે. તેમની વિકાસ તરહો અને વર્તન બદલીને, પર્યાવરણીય પડકારોને જોખમોને ઝીલીને તેની સાથે અનુકૂલન સાધી લે છે. વૃક્ષોની આંતર-સંલગ્નતા અને જંગલની ઇકોસીસ્ટમ તેમને તેમના પર્યાવરણમાં થતાં પરિવર્તનોનો સામૂહિક સામનો કરતાં શીખવે છે.
૩ - વૃક્ષોની સંવેદનશીલતા અને સભાનતા :
વૃક્ષો પણ તેમના આસપાસનાં વાતાવરણ પ્રત્યે સભાન અને સંવેદનશીલ હોય છે તે પુરાવા સહિત લેખક સમજાવે છે. પ્રકાશ અને ઉષ્ણતામાન પ્રત્યે વૃક્ષને પોતાનું રીએક્શન હોય છે. આપણી વૃક્ષ વિશેની પરંપરાગત ખોટી માન્યતાઓ ભેદીને લેખક બતાવે છે કે વૃક્ષો પણ ચેતનાનું/સભાનતાનું એક સ્તર તો ધરાવે છે. વૃક્ષો એકબીજા જોડે પ્રત્યાયન કરે છે, રાસાયણિક સંકેતો, વાસ મોકલે છે.
૪ - વૃક્ષોના સંઘર્ષો અને સહયોગ :
આ પુસ્તકો વૃક્ષો કેવા કેવા સંઘર્ષો વેઠે છે અને એકબીજા સાથે કેવી સમૂહભાવનાથી રહે છે તેના ઉપર પ્રકાશ પાડે છે. તેઓ પડકારો વેઠે, કઠિન પરિસ્થિતિમાં સંસાધનો મેળવવા સ્પર્ધા પણ કરે, ટકી રહેવાની ક્ષમતા વિકસાવે છે. હરિફાઈ કરવાની સાથે તેમનામાં વધુ સંતુલિત અને ટકાઉ ઇકોસીસ્ટમ ઊભી કરવા અવકાશ-જગ્યા અને સંશોધનોનું શેરીંગ પણ કરે છે.

== અવતરણો: ==
== અવતરણો: ==