ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજાનંદ

Revision as of 09:43, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગજાનંદ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વાચક વિવેકહર્ષ (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) તથા પંડિત જયાનંદના શિષ્ય. ૧૨૦ ગ્રંથાગ્રની ‘વિજયસિંહસૂરિ-સઝાય’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ:૨. [શ્ર.ત્રિ.]