ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજસાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ગજસાર[ઈ ૧૬૬૧ સુધીમાં] : જૈન સાધુ. ૨૨૨ ગ્રંથાગ્રની ‘પુંડરીક-કુંડરીકમુનિ-સંધિ’ (લે. ઈ.૧૬૬૧)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્રત્રિ.]