ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલાલ-૧

Revision as of 12:38, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુલાલ-૧ [ઈ.૧૭૬૫માં હયાત]: ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં કેસરના શિષ્ય. ‘તેજસારકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, શ્રાવણ સુદ ૮, રવિવાર)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [શ્ર.ત્રિ.]