ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલાલવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુલાલવિજય [ઈ.૧૭૨૬માં હયાત] : જૈન સાધુ. ‘નલદમયંતી-રાસ’ (ર.ઈ.૧૭૨૬)ના કર્તા. સંદર્ભ : (મહીરાજકૃત) નલ-દવદંતી રાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]