ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવર્ધન-૧

From Ekatra Wiki
Revision as of 07:34, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગોવર્ધન-૧ [ઈ.૧૬૧૮માં હયાત] : જૈન. ૩૭ કડીની ‘સ્થૂલિભદ્રમદનયુદ્ધ’ (ર.ઈ.૧૬૧૮/સં.૧૬૭૪, માગશર સુદ ૧૨, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]