ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદ-૬

From Ekatra Wiki
Revision as of 07:37, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગોવિંદ-૬ [               ]: ૧૩૩ કડીના ‘માઈપુરાણ-ચોપાઈ/માઈશાસ્ત્ર’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]