ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુર-૧

From Ekatra Wiki
Revision as of 13:28, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચતુર-૧ [ઈ.૧૭૧૫માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજની પરંપરામાં ભાઉજીના શિષ્ય. ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[શ્ર.ત્રિ.]