ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયમલ્લ ઋષિ

From Ekatra Wiki
Revision as of 06:37, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જયમલ્લ(ઋષિ) [ઈ.૧૫૯૬માં હયાત] : ચંદ્રગચ્છના જૈનસાધુ. શક્તિરંગના શિષ્ય. ‘સમ્યક્ત્વ કૌમુદી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩(૧); ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]