ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવરાજ-૪

Revision as of 12:51, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જીવરાજ-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ગોવિંદના શિષ્ય. ૪૯ કડીની ‘ચિત્રસંભૂતિચોઢાળિયું’ (ર.ઈ.૧૬૮૬ કે ૧૬૯૦/સં.૧૭૪૨ કે ૧૭૪૬, મહા-૧, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ર.સો.]