ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્ય-૩

Revision as of 13:04, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દીપવિજ્ય-૩ [ઈ.૧૮૨૨ સુધીમાં] : જૈન સાધુ. કૃષ્ણવિજ્યના શિષ્ય. ‘જિનસ્તવન-ચોવીસી’ (લે.ઈ.૧૮૨૨) તથા ‘સામાયિક-બત્રીસદોષ-સઝાય’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]