ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંગદાસશિષ્ય

Revision as of 07:07, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નરસિંગદાસશિષ્ય [ઈ.૧૮૪૮/૧૮૪૯ સુધીમાં] : ‘કૈવલ્યધામનો કક્કો’ (લે.ઈ.૧૮૪૮/૧૮૪૯)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]