ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રમોદચંદ્ર-૧

From Ekatra Wiki
Revision as of 06:28, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રમોદચંદ્ર-૧ [                ] : જૈન સાધુ. સુખચંદગણિના શિષ્ય. ૩૨૦ ગ્રંથાગ્રની ‘કલાવતી-રાસ’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.[કી.જો.]