ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રમોદમાણિક્યશિષ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પ્રમોદમાણિક્યશિષ્ય [                ] : જૈન. વેતાલપચીસી-ચોપાઈ’ (લે.ઈ.૧૯મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]