ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમાનંદદાસ

From Ekatra Wiki
Revision as of 06:53, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રેમાનંદદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગના ભક્ત કવિ. ‘દશમ લીલા’ (સં. ૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]