ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાન-ભવાનદાસ

From Ekatra Wiki
Revision as of 10:33, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભવાન/ભવાનદાસ : આ નામે ૫૨ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’ એ જૈન કૃતિ અને રામભક્તિ, કૃષ્ણભક્તિ, વૈરાગ્યબોધ અને આત્મજ્ઞાનનાં પદો(મુ.) વગેરે જૈનેતર કૃતિઓ મળે છે.