ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માન કવિ

From Ekatra Wiki
Revision as of 16:17, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માન(કવિ) : આ નામે ‘જયાનંદકેવલી-રાસ’, ‘આર્દ્રકુમાર-રાસ’ (લે.ઈ.૧૭૬૩), ૧૮ કડીની ‘પુત્ર-સઝાય’, ૬ કડીનું ‘રોહિણીતપ-ચૈત્યવંદન’(મુ.) તથા ૨ કડીનું સુભાષિત (લે.ઈ.૧૭૦૩) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. રાહસૂચી : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ :[ર.ર.દ.]