ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવિમલ

Revision as of 11:57, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લબ્ધિવિમલ [ઈ.૧૭૬૩માં હયાત] : જૈન. ૯૨૫ ગ્રંથાગ્રના ‘ષષ્ઠ કર્મગ્રંથ-તંત્ર’ (ર.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]