ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસુંદર

From Ekatra Wiki
Revision as of 04:21, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિજ્યસુંદર [ ] : નિર્ગ્રંથગચ્છના જૈન સાધુ. સુધર્માસ્વામીની પરંપરામાં ભાણવિમલના શિષ્ય. ‘ભાણવિમલ(તપા)-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]