ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીઘ્રાનંદ

Revision as of 04:43, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શીઘ્રાનંદ [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા. સંદર્ભ : ૧. સત્સંગના સંતો,-; ૨. સદવિદ્યા-૧. [શ્ર.ત્રિ.]