< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
શિવાનંદ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા.
સંદર્ભ : મસાપ્રવાહ. [શ્ર.ત્રિ.]