ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીહર્ષ

Revision as of 05:36, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રીહર્ષ : આ નામે કોઈ જૈન કવિની ૧૦ કડીની ‘સાસુવહુ-વિવાદ’ કૃતિ મળે છે. તેના કર્તા શ્રીહર્ષ -૧ છે કે કેમ તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]