ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુરત્નશિષ્ય

Revision as of 12:28, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાધુરત્નશિષ્ય [ ] : જૈન સાધુ. ૨૨ કડીની ‘વીરજિન-કલ્યાણક-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કી.જો.]