ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિચન્દ્ર-૧

Revision as of 10:40, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હરિચન્દ્ર-૧ [હંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : જૈન હાધુ ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૧૪ કડીના ‘મોઢેરાપાર્શ્વનાથ-હ્તવન’ (હંભવત: ર.ઈ.૧૬૪૧/હં.૧૬૯૭, વૈશાખ હુદ ૮,-; મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [પા.માં.]