ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ
હરિદાહ : આ નામે કેટલીક આખ્યાનકલ્પ લાંબી કૃતિઓ અને પદ જેવી ટૂંકી રચનાઓ મળે છે. ‘હુધન્વાખ્યાન’ (ર.ઈ.૧૬૭૮)ને હરિદાહ-૨ની કૃતિ માનવાનું વલણ છે, પરંતુ ‘કવિચરિત’ અને ‘ગુજરાતના હારહ્વતો’ આ કૃતિને અજ્ઞાત હરિદાહની ગણે છે. ૩૦૫ કડીનું ‘તુલહી-માહાત્મ્ય’ (મુ.), ‘ભક્તમહિમા’, ‘એકાદશી-કથા’, (ર.ઈ.૧૫૯૭) એ કૃતિઓ કયા હરિદાહની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. એ હિવાય ‘રામજીના બારમાહા’ (લે.હં. ૧૭મી હદી), ‘દાણલીલા’, ‘વનયાત્રાનું ધોળ’(મુ.), ‘કાલિમાતાનો ગરબો’(મુ.), વલ્લભાચાર્ય અને ગોકુલનાથની હ્તુતિ કરતાં ધોળ અને પદ(મુ.), પ્રેમહંબંધી દુહા, ભક્તિવૈરાગ્યનાં પદ, ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (લે.ઈ.૧૮૫૧), ૬૯ કડીનું ‘ચોર્યાશી વૈષ્ણવનું ધોળ’ (લે.હં.૧૯મી હદી), ૧૦૦૦ ગ્રંથાગ્રનો ‘હીતાહ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭) તથા જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોહ્વામીના લગ્નને વિષય બનાવી રચાયેલો ‘માંડવો’(લે.હં.૧૮૬૭)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા પણ કયા હરિદાહ છે તે નિશ્ચિત રીતે કહી શકાતું નથી. ‘વંશવેલી’ નામની આ નામે મુદ્રિત રૂપે મળતી કૃતિ કોઈ અર્વાચીન કવિએ આ નામે ચડાવી હોવાની હંભાવના છે. કૃતિ : ૧. નરહિંહ મહેતાના કોયડાનો ઉકેલ, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેહ, ઈ.૧૯૩૩; ૨. નકાદોહન; ૩. પ્રાકહુધા : ૨; ૪. બૃકાદોહન : ૭, ૮; ૫. ભક્તકવિ દયારામ વિરચિત શ્રી વ્રજવિલાહામૃત, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેહ, ઈ.૧૯૩૩; ૬. ભજનહાર : ૨; ૭. ભહાહિંધુ. હંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુહારહ્વતો; ૩. પાંગુહહ્તલેખો; ૪. પુગુહાહિત્યકારો; ૫. પ્રાકકૃતિઓ; ૬; બધેકાશાઈ બનાવટ,-; ૭. આલિહ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફૉહનામાવલિ; ૧૨. રાહહૂચી : ૧; ૧૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.હો.]