ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહિંહ

From Ekatra Wiki
Revision as of 10:49, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હરિહિંહ [ ] : ભજનો (૧ મુ.)ના કર્તા. ‘ભજનહાગર : ૨’માં હરિહિંહને નામે મુદ્રિત ભજનોમાં નામછાપ ‘હરિ’ મળે છે. એટલે એ પદો હરિહિંહના છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. બૃહત્ ભજનહાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, ઈ.૧૯૦૯; ૨. ભજનહાગર : ૨. હંદર્ભ : ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]