ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હર્ષ [ઈ.૧૬૭૨માં હયાત] : ૨૭ કડીના ‘નેમરાજિમતીની બારમાહી/નેમિજિનરાજિમતી-બારમાહ’ (ર.ઈ.૧૬૭૨; મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧.

હંદર્ભ : લીંહહૂચી.
[ક.શા.]