ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીર-ઉદયપ્રમોદ

Revision as of 11:52, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હીર-ઉદયપ્રમોદ [ઈ.૧૬૬૩માં હયાત] : જૈન હાધુ. હૂરચંદ વાચકના શિષ્ય. ‘ચિત્રહંભૂતિ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા. કર્તાનામ શંકાહ્પદ જણાય છે. હંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]