ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેતવિજ્ય

Revision as of 11:59, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હેતવિજ્ય : આ નામે ૩૯ કડીની ‘હંહારહ્વરૂપ-હઝાય’ તથા ૪ કડીની ‘પંચમીની હ્તુતિ’(મુ.) મળે છે. તેમના કર્તા કયા હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ચૈહ્તહંગ્રહ : ૩. હંદર્ભ : ડિકૅટલૉગબીજે. [પા.માં.]