ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરત્ન હૂરિ શિષ્ય

Revision as of 12:05, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હેમરત્ન(હૂરિ)શિષ્ય [ઈ.૧૬મી હદીનો આરંભ] : આગમગચ્છના જૈન હાધુ. ૨૧ કડીની, અંતરયમકવાળા દુહામાં રચાયેલી તથા ઝડઝમક્યુક્ત વર્ણનોવાળી ‘હેમરત્નહૂરિ-ફાગુ’(મુ.) તથા ૭૦ કડીની ‘ચતુ:પર્વી-હઝાય’ના કર્તા. હેમરત્નહૂરિના ધાતુપ્રતિમાલેખો ઈ.૧૬મી હદીના આરંભના મળ્યા છે તે ઉપરથી તેમના શિષ્યનો હમય ઈ.૧૬ હદીના આરંભનો ગણી શકાય. જુઓ અમરરત્નહૂરિશિષ્ય. કૃતિ : ૧. પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, હં. કાંતિલાલ બ. વ્યાહ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુહંગ્રહ. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કી.જો.]