ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અખિલવાદ

Revision as of 09:29, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અખિલવાદ(Holism) : કોઈ પણ સંકુલ સાવયવિક તંત્રમાં એના બધા ઘટકોના સરવાળા કરતાં સમસ્ત વધુ હોય એવું માનતો સંપ્રત્યય. ચં.ટો.