ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યપ્રયોગકલા

From Ekatra Wiki
Revision as of 04:39, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નાટ્યપ્રયોગકલા (Dramaturgy) : નાટકકાર માટે પણ, અને નાટ્યસર્જન તેમજ નાટ્યપ્રયોગની મંચનકલા માટે પણ આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. લેખન, દિગ્દર્શન, વેશભૂષા જેવાં નાટ્યનાં સર્જન અને મંચનનાં મોટા ભાગનાં પાસાંઓનો આમાં સમાવેશ થાય છે. પ.ના.