ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુષ્પિકા

From Ekatra Wiki
Revision as of 07:31, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પુષ્પિકા(Colophone) : હસ્તપ્રત અથવા પુસ્તકના એક વિભાગનો અંતિમ અંશ, જેમાં કૃતિના એક વિભાગની તેના એક ખંડની કે પછી સંપૂર્ણ કૃતિની પરિસમાપ્તિ દર્શાવવામાં આવી હોય. પુસ્તકના મુખપૃષ્ઠ કે પાછળના પૂંઠા પર આવતું પ્રકાશકનું પ્રતીક અને તારીખ, સ્થળ, મુદ્રક, આવૃત્તિ વગેરે અંગેની આવતી માહિતી. ચં.ટો.