ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભયનાટ્ય

From Ekatra Wiki
Revision as of 11:12, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભયનાટ્ય (Theatre of panic, Theatre panique) : શોક અને આનંદને, રુચિ અને અપરુચિને પ્રાકૃત જોમથી સંમિશ્રિત કરતો આ રંગમંચ ફેર્નાન્દુ એરબલની નીપજ છે. ચં.ટો.