રવીન્દ્રપર્વ/૭૪. ઓઇ મધુર મુખ જાગે મને

From Ekatra Wiki
Revision as of 12:04, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૪. ઓઇ મધુર મુખ જાગે મને| }} {{Poem2Open}} એ મધુર મુખ મારા મનમાં જાગી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭૪. ઓઇ મધુર મુખ જાગે મને


એ મધુર મુખ મારા મનમાં જાગી ઊઠ્યા કરે છે, સ્વપ્નમાં કે જાગતાં આ જીવનમાં એને ભૂલી નહીં શકું. તું જાણે કે ન જાણે, મનમાં સદા જાણે મધુરી બંસી બજ્યા કરે છે — તું હૃદયમાં સદા છે તેથી જ. હું એને પ્રકટ કરી શકતો નથી, કેવળ ભીરુ દૃષ્ટિએ જોઈ રહું છું. (ગીત-પંચશતી)