સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/સોનીનો કાંટો

From Ekatra Wiki
Revision as of 10:29, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અમારાવડવામૂળચાંપાનેરગામનાનિવાસી. ત્યાંથીતેઓમોડાસાઆવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          અમારાવડવામૂળચાંપાનેરગામનાનિવાસી. ત્યાંથીતેઓમોડાસાઆવીસ્થિરથયા. મોડાસાનાઅમારાઆપૂર્વપુરષનુંનામરઘજીસોની. એમનીપ્રતિષ્ઠાએટલીબધીહતીકે, ‘રઘજીસોનીનોકાંટો’ એવીઉકિતઆજેપણબોલાયછે. એમનેત્યાંલોકોવિનાતોલેદાગીનાઘડવાનુંસોનુંદઈજતા. વેપારીવર્ગમાંવેવિશાળકેલગ્નજેવોપ્રસંગત્વરાએઉકેલવોહોયઅનેદાગીનાતૈયારનહોય, તોરઘજીસોનીનીચિઠ્ઠીથીકામચાલીજાય!

હુંમેટ્રિકપાસથયો, પણકોલેજમાંભણવાજઈશકુંએવીસ્થિતિનહોતી. મોડાસાહાઈસ્કૂલમાંશિક્ષકથવામેંઅરજીકરી. મનમાંવિશ્વાસહતોકેલાયકાતનાહિસાબેમારીનિમણૂકથશેજ, પણનિમણૂકથઈબીજાની. મનેમાઠુંલાગ્યું, પણમારાપિતાએકહ્યું: “કમિટીએસારુંજકર્યુંછે. તારેમાથેહુંબાપહજીબેઠોછું. પણએછોકરાનેબાપનથીઅનેમાએખૂબદુ:ખવેઠીનેએનેભણાવ્યોછે.”

૧૯૩૦માંમોડાસાહાઈસ્કૂલનીન્ાોકરીછોડીમેંસત્યાગ્રહનીલડતમાંઝંપલાવ્યું. મોટાભાઈનેમેંકહ્યું: “સરકારસત્યાગ્રહીઓનેજેલનીસજાનીસાથેભારેદંડકરેછે, અનેએદંડએનાંસગાંવહાલાંપાસેથીજપ્તીકરીનેવસૂલકરેછે. આથીસત્યાગ્રહીઓપોતાનાકુટુંબીઓનેદસ્તાવેજપરલખીઆપેછેકે, અમારોઆમિલકતપરકોઈહકદાવોનથી. સરકારજપ્તીકરવાઆવેત્યારેએદસ્તાવેજધરીદેવાનો, જેથીજપ્તીથઈશકેનહીં.” મોટાભાઈથોડીવારવિચારમાંપડીગયા. પછીકહે, “દંડવસૂલનથાયતોશુંથાય?” મેંકહ્યું, “થવાનુંશું?—સત્યાગ્રહીએચાર-છમહિનાજેલમાંવધારેરહેવુંપડેએટલું.” મોટાભાઈએકહ્યું: “એટલેમારાથોડારૂપિયાબચેઅનેતનેથોડામહિનાવધારેજેલમળે, એમને? મનેએમંજૂરનથી. તેંસરકારનોગુનોકર્યોએટલેસરકારતનેજેલઆપે. પણતેંમારોકંઈગુનોકર્યોનથી; હુંતનેશાસારુજેલઆપું? મારેએવોકોઈદસ્તાવેજનથીકરવો.” મનેબેવખતજેલનીસજાસાથેદંડપણથયો. બન્નેવખતપોલીસમોટાભાઈનીદુકાનેથીજપ્તીકરીનેદંડલઈગઈહતી.

૧૯૩૫માંઅમદાવાદનાએકબાલમંદિરમાંહુંશિક્ષકહતોત્યાંથીમોડાસાહાઈસ્કૂલનાપ્રિન્સીપાલશ્રીમોહનલાલગાંધીમનેમોડાસાલઈઆવ્યાહતા. હુંતેવખતેહતોમાત્રમેટ્રિક, પણઇતિહાસઅનેસાહિત્યપ્રત્યેનીમારીપ્રીતિનેલીધેતેમણેમનેહાઈસ્કૂલનાંઉપલાંધોરણમાંગુજરાતીઅનેઇતિહાસનાશિક્ષકનુંકામસોંપેલું. અમદાવાદનીહાઈસ્કૂલોમાંમેંજોયેલુંકે, વિદ્યાર્થીઓમાટેખાસગણવેશનક્કીકરેલોહતો. એનાથીવિદ્યાર્થીઓમાંસંઘભાવનાઅનેઆત્મીયભાવપેદાથાયછે, એવુંસાંભળેલું. એકદિવસહાઈસ્કૂલનાચોગાનમાંવિદ્યાર્થીઓરમતગમતકરતાહતાત્યારેમોહનભાઈનેમેંકહ્યું, “આપણેસ્કૂલમાંગણવેશદાખલકરીએતોકેવું?” થોડીવારમોહનભાઈમારીસામેજોઈરહ્યા. પછીકહે: “તોદેખાયસારું. પણઆપણેત્યાંકેટલાંયમાબાપપેટેપાટાબાંધીછોકરાંનેભણાવેછે, તેગણવેશનોબોજોનહીંવેઠીશકેઅનેછોકરાંભણતાંઅટકીજશે.” બોલતાંબોલતાંએમનીઆંખોભરાઈઆવી.

અમારાએકશિક્ષકહતાશ્રીપૂનમચંદદોશી. એવોસત્યપ્રતિજ્ઞસેવાનિષ્ઠપુરુષજવલ્લેજજડે. ચાલીસવરસનીનોકરીપછીએનિવૃત્તથયાત્યારેઅમેએમનાજૂના-નવાવિદ્યાર્થીઓએવિદાય-સમારંભયોજીતેમનેનાનકડીથેલીભેટરૂપેઆપવાનોવિચારકર્યો; પણતેમણેતરતઅમનેવાર્યા. કહે: “તમેતોથેલીઆપો, પણમારાથીએલેવાયનહીં; એમાંકંઈનહીંતોસોરૂપિયાઉમેરીનેપણમારેએપાછીઆપવીપડે. પણએટલુંઉમેરીશકુંતેવીમારીસ્થિતિનથી.” ચાલીસવરસનીનોકરીપછીપણઅમારાએશિક્ષકઆવાઅકિંચનરહેલા! મેઘરજતાલુકાનીઆદિવાસીજનતામાંઓતપ્રોતથઈજઈનેસેવાકરનારાકર્મયોગીવલ્લભભાઈદોશી, તેઆપૂનમચંદભાઈનાસુપુત્ર. [‘રાખનુંપંખી’ પુસ્તક: ૨૦૦૨]